SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ~~~~~~ ~ ~ ~- * ~ ~ ~-~ (૨૮૨) શ્રી કર્મચાગ ગ્રંથ-વિવેચન. ~~ રાજ્યતંત્રમાં અર્થ અને કામમાં અને સર્વ પ્રકારની વર્ણાશ્રમના ધમકમ્ય પ્રવૃત્તિનીસાથે ધાર્મિક પ્રવૃત્તિમાં અવનતિ સાથે વિનાશકારક તત્વ ઉમેરાય છે. અતએવ પરમાત્માના સ્વરૂપની સાથે આત્માનું નિર્મલજ્ઞાનેગે ઐક્ય કરી તન્મય બનીને બાઘવ્યાવહારિક સદેવ વા નિર્દેવ કાર્યો કરીને વ્યષ્ટિ અને સમણિની વ્યવહાર અને નિશ્ચયત બાહ્યાન્તરિક પ્રગતિને , દિવ્યક્ષેત્રકાલભાવથી સુવ્યવસ્થાપૂર્વક સાવ નિર્દાવકાર્ય પ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાળલે સાધવી જોઈએ એમાં અંશમાત્ર શંકા લાવવી નહિ. નિર્મલજ્ઞાનાગ્નિ જે હૃદયમાં પ્રજવલિત છે તે હૃદયને સદેવ વા નિર્દોષ કાર્યપ્રવૃત્તિરૂપ ઉપાધિની અસર થતી નથી. જાતિ ઈનિ મમતાત્તિર્ણન એનું સ્મરણ કરીને કર્તવ્યપ્રવૃત્તિને આવશ્યક ફજ માની અન્ય આફ્રિકાત્રિક આવશ્યકકાર્યોની પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્મજ્ઞાનીઓ નિર્મલજ્ઞાનયેગથી જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં પોતાનું અહેવ કોઈ પણ પ્રકારનું ન કલ્પતાં તથા વસ્તુતઃ શુભાશુભત્વ ન કલ્પતાં કર્તવ્ય કાર્યોને કરે છે અને તેઓ જે જે આવશ્યક શારીરિક કાર્યપ્રવૃત્તિને કરે છે તેમાં તેઓ પ્રભુની પૂજા માને છે. બલવાની સર્વપ્રકારની ક્રિયાને પ્રભુને જાપ માને છે અને કાર્યચિન્તન પ્રવૃત્તિને પ્રભુનું ધ્યાન માને છે; સર્વ પ્રકારનાં કર્તવ્ય કાવડે પ્રભુની પૂજા થાય છે એવી તેમની આન્તરિકભાવનાથી તેઓ કર્તવ્યકર્મોમાં પ્રભુને પૂજનારા હેવાથી તેઓ આકાતિમા કમલેગી બની વિદ્યુવેગે ગમન કરે છે. નિર્મળજ્ઞાનયેગથી બાહ્યકર્તવ્ય કર્મો કરતા આત્માને અજર, અવિનાશી સુખ, અખંડ, સાચાતીત, શબ્દગંધરસસ્પશતીત, નામાતીત, રૂપાતીત, પંચભૂતાતીત માનીને તથા સત્તાએ તે પરમાત્મા છે એવો ભાવ અખંડ જાળવીને યતનાપૂર્વક દ્રવ્યભાવથી આમેન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ કરી શકાય છે એમ અનેક જ્ઞાનીઓના ચરિત્રે વાંચવાથી અને મનન કરવાથી અવબોધાશે જ્ઞાનીઓના જ્ઞાનયોગની સદેષ વા નિર્દોષ કર્તવ્યકર્મની અખંડ પ્રવૃત્તિમા બલિહારી છે એમ અવધવું. લાભાલાભના વિવેકવડે સ્વ અને પર સુખસાધક એવા દેશકાલાનુસારે સદેષ વા નિર્દોષ કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. અમુક આવશ્યક કર્તવ્ય કાર્ય અમુક દેશકાલાનુસારે અમુક લાભ અને અમુક અલાભ તથા દેશકાલાનુસારે સ્વને સુખપ્રસાધક અને પરને સુખપ્રસાધક છે એવું પરિપૂર્ણ જ્યાસુધી જાણવામાં આવતું નથી ત્યા સુધી અજ્ઞાન મેહ અને અવ્યવસ્થિતતાનું પરિપૂર્ણ પ્રાબલ્ય પ્રવર્તે છે અને તેથી દેશ ધર્મ સમાજ અને પિતાને કર્તવ્ય કાર્યોથી હાનિ ભેગવવી પડે છે. વ્યાવહારિક વા પારમાર્થિક કયા ક્યા કર્તવ્ય કાર્યો કયા ક્યા દેશકાલે કરવા ગ્ય છે અને તેનાથી લાભ છે વા અલાભ છે તેમાં સ્વાસુખસાધક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને આદરવી જોઈએ. દેશકાલવડે લાભાલાભને વિચાર કર્યા વિના જે મનુષ્ય અધની પેઠે પ્રવૃત્તિ કરે છે તે અને ખત્તાખાઈને દુખની પરંપરાને પ્રાપ્ત કરે છે. ક્ષેત્રકાલ અને લાભાલાભપ્રવૃત્તિને વિચાર કર્યા વિના છેલ્લા પેશ્વા સરકારે શાતિપ્રિય બ્રિટીશરાજ્યની વિરુદ્ધ પ્રવૃત્તિ કરી તેથી તેના રાજ્યને નાશ થયો–ઈત્યાદિ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy