________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
~-~
~-
~-- -
----
( ૨૭૪)
શ્રી કર્મયોગ સંજ્ઞવિવેચન ~ ~ વગેરે અહંવાધ્યાસ કરવા એ કઈ પણ રીતે એગ્ય નથી. હું તો તુ માં, શું ,
શુદ્ધિ રતા અનુમ, # વિમાણે ગુજરાત રાષિars (શ્રી યશોવિજય ઉપાધ્યાય) હું અર્થાત્ આત્મા અને અર્થાત્ પર છું અને એહ પરભાવ તે હરે છે; અન્ય તે હું છું તે પરભાવ છે એમ પરાગદ્વેષાદિક પરિણામરૂપ પરભાવમાં અહં મમત્વની કલ્પનાના સંબંધથી આત્મા જ્ઞાનદર્શનચારિત્રગુણમય છે, છતાં પરભાવરૂપ જડતાને અનુભવ કરે છે અને સ્વાત્માની શુદ્ધજ્ઞાનાદિક શુદ્ધિને વિચાર વિવેક કરી શક્તા નથી, આત્માના શુદ્ધ ધર્મના ઉપગમાં રહી અહંમમત્વની કલ્પનાને ભૂલી બદાક્તચકાને અધિકાર ફરજે કરવા; પરન્તુ અન્તરના પરિણામમાં કર્તુત્વના અધ્યાસો લાવવા ન દેવા એજ કમગીના આત્માની ખૂબી છે. કોઈ એમ કહેશે કે સ્નેવાવૃત્તિને ત્યાગ કરીને કઈ પણ કાર્ય કરી શકાય નહિ. આવી માન્યતા બ્રાતિમૂલક છે; કારણકે આત્મજ્ઞાનની પ્રણિપૂર્વક કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી અનહંવૃત્તિથી કર્તવ્ય કાર્યો કરી શકાય છે એમ જ્ઞાનગી એવા કર્મચાગીઓને અનુભવમાં આવે છે. અતએ અહંવૃત્તિથી કર્તવ્ય કાર્યો કરવાની ખાસ જરૂર છે. જ્ઞાનીએ કર્તવ્ય કર્મો કરે છે, છતાં તેઓને કર્તુત્વાધ્યાસ મન્દ પડત પડતે છેવટે સર્વથા નિર્મલ થાય છે. કર્તવાહંવૃત્તિથી આવશ્યકકર્તવ્ય કાર્યો કરતાં અને સર્વ ફરજો અદા કરતા અનેક પ્રકારના રાગદ્વેષથી હૃદયને આઘાત થાય છે અને તેથી હુદયાઘાતથી અનેક રંગ અને આત્માની શક્તિની ન્યૂનતા પ્રારંભાય છે અને તેની સાથે આયુષ્યને પણ જલ્દીથી નાશ થાય છે. અતએ નિરહંવૃત્તિથી કર્તવ્યકાર્યો કરવાં જોઈએ કે જેથી હૃદયસ્પર રાગદ્વેષનો આઘાત ન થાય અને આત્માની શક્તિની ન્યૂનતા ન થાય. પિતાના આત્મામાં અન્ય મનુષ્યો કરતાં અનેકશક્તિ વિશેષ પ્રમાણમાં ખીલી હોય અને તેને સ્વાત્માને તથા વિશ્વને અનુભવ થતો હોય, તેમજ આત્મશક્તિ વડે અનેક સ્વાધિકારગ્ય કર્તવ્ય કાને કરી શકાતા હોય તે પણ તે તે શક્તિની કર્તવાહંવૃત્તિ કરવી તે કઈ પણ રીતે ચાગ્ય નથી અને તેથી કોઈ પણ જાતનો વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. આત્માવડે જે જે કંઇ કરાય તે સ્વધર્મ છે તેમા કર્તવાભિમાનની વૃત્તિને ધારણ કરવાની કેઈ પણું રીત્યા જરૂર નથી. જે કંઈ સ્વથી વા પરથી જે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે થાય છે તે સ્વભાવરૂપ કુદરતના નિયમને અનુસરી થાય છે તેમા મેં આ કર્યું એમ માની અહંવૃત્તિના તાબે થઈ પ્રગતિમાર્ગથી કેમ ભ્રષ્ટ થવું જોઈએ? અલબત્ બ્રણ ન થવું જોઈએ, કેઈ પણું કાર્ય કઈ પણ મનુષ્ય સ્વાધિકાર કરે છે તેમાં અનેક વસ્તુઓને કર્તાપણું અને સાપેક્ષદષ્ટિએ સાહાયત્વ સંઘટે છે. દષ્ટાન્ત તરીકે એક કુંભારે ઘટ બનાવ્યું તેમાં પ્રથમ તે ઘટનું ઉપાદાન કારણ કૃત્તિકા છે. કુંભાર કંઈ કૃતિકા બનાવવાને શક્તિમાનું થતું નથી અને મૃત્તિકા વિના કુંભાર ત્રણકાલમા ઘટ બનાવી શક્તો નથી. ઘટ બનાવવામાં મૃત્તિકા જલ અગ્નિ વાયુ આકાશ ચક્ર અને દંડ વગેરે અનેક વસ્તુઓની સાહાસ્ય જોઈએ છે. ઘટત્પત્તિપ્રતિ મૃત્તિકા