________________
ધમ પ્રવૃત્તિ કેવી હોવી જોઇએ ?
( ૨૫૭ )
પ્રવૃત્તિયેાના વ્યવહારને કરવા એ સ્વજ છે પરન્તુ તેમા શુભાશુભ રાગદ્વેષ પરિણામે લેપાવું એ કાઈ પણ રીતે ચેાગ્ય નથી એમ જ્યારે આત્મામાં પરિપૂર્ણ અનુભવ નિશ્ચય પ્રકટે છે ત્યારે નિલે પત્યવહારને આચરી શકાય છે. સેવા ધર્મના પ્રત્યેક મામા કોઈ પણ જાતની સલેપતા વિના પ્રવૃત્તિ કરવી એવા જ્યારે દૃઢનિશ્ચય કરીને વ્યવહાર સેવાય છે ત્યારે નિર્લેપ વ્યવહારમા અશે અંશે સફલતા પ્રાપ્ત થઈ શકે છે, નિલેપ વ્યવહારમાં શનૈશને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. હૃદયને નિલે પ રાખવુ એટલે નિલે પપ્રવૃત્તિ સેવવી એમ અવખાધવું. આર્યાવર્તમા નિર્લેપ વ્યવહારની જ્યારે જ્યારે પ્રગતિ હોય છે ત્યારે ત્યારે આર્યાવર્ત સુખશાતિની ઉચ્ચ દશાને પ્રાપ્ત કરી શકે છે. નિર્લેપ વ્યવહારને માટે તત્ત્વવેદીવિશ્વધર્મ પ્રવર્તકા પ્રવર્તે છે. ધર્મ પ્રવર્તાએ આ માખત ધ્યાનમા લેઇ નિર્લેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઈ એ. ધર્મ માર્ગની પ્રવૃત્તિ કરવી તે કેવા પ્રકારની. કરવી તેના ઉત્તરમાં ધર્માંચાય જણાવે છે કે સ્વાન્નતિકારિકા અને શુભ એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિને સેવવી જોઈએ. જે ધમમાર્ગ પ્રવૃત્તિથી વ્યવહારમાં અને નિશ્ચયમાં સ્વન્નતિ નથી થતી તે ધર્મ પ્રવૃત્તિથી કંઈ વળી શકતું નથી. આ ભવમા જે ધમા પ્રવૃત્તિથી સ્વાન્નતિ થાય છે તેના અનુભવ ગ્રહી શકાય છે. તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને વિશ્વમનુષ્ય આદરવા આકર્ષાય છે અને આદર છે. જે ધર્મપ્રવૃત્તિથી સ્વાત્માન્નતિ અને વિશ્વોન્નતિ આ વિશ્વમાં થઇ શકતી નથી અને દાસત્વ પતત્રત્વ વગેરે ૬ ખામાંથી મુકત થઈ શકતુ નથી તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને રાજકીય ધર્મ પ્રવૃત્તિવા વિશ્વકીય ધ પ્રવૃત્તિ તરીકે વિશ્વમાં મનુષ્ય સ્વીકારવાને શક્તિમાન્ થતા નથી. જાપાન દેશના ટૉકીએ શહેરમા એક વખત સર્વધર્મની પરિષદ્ મળી હતી તેમા અનેક ધર્મના આગેવાનાએ ભાષણા આપ્યા હતાં, તે સવે લેાકેાએ સાંભળ્યું તેમા એક ાપાનીસ વિદ્વાને જાન્યુ કેએ ધર્મથી વા જે ધર્મ માર્ગ પ્રવૃત્તિથી આ વિશ્વમાં આત્માન્નતિ સમાજોન્નતિ સ ધેન્નતિ દેશૅશન્નતિ અને વિશ્વાન્નતિ થએલી દેખાય નહુિ અને પ્રવૃત્તિ માર્ગદ્વારા જે ધર્મ ગજકીયાન્નતિ વગેરે સાસારિકાન્નતિયાને કરાવી શકે નહિ તે ધર્મ ગમે તેવા હોય આ નવમા ગમે તેટલુ સુખ આપવાને કહેતા હોય પરન્તુ આ ભવમા પ્રાસબ્ય ઉન્નતિયેની પ્રાપ્તિ વિના તેના આદર કરવામા વિશ્વલાકોની પ્રીતિ થઇ શકે નડિ–સાંસારિક ઉચ્ચદંશાકારક અનેક કર્તવ્ય પ્રવૃત્તિયાને રોધક જે ધર્મ હોય છે તેને લેા આત્મભેગે પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરી શકતા નથી, સાસારિક ઉન્નતિયાની સાથે સંબંધ ધરાવીને જે ધર્મ. પ્રવૃત્તિમા પ્રવતે હૈં તે વિશ્વમા દીર્ઘકાલ જીવવાને સમર્થ થાય છે વિશ્વવ્યહારમા સ્વાન્નતિ કરનારી એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિ હોવી જોઇએ. સંકુચિત થિી જે ધર્મ માર્ગ પ્રવૃત્તિ પ્રવતતી હોય અને વિશ્વમા આજીવિકાદિ હેતુઓવડે સ્વેન્શન્નતિ સાધવામાં વિદ્મમૂન
૧૩.
節