SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ નવા - - મા - - - મા કાયમ રામ - ૨ - - - - - - - - - - - - - - - - - - - - - નાના - ને ક - ના ( ૨૫૦ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન, મનુષ્ય પ્રાપ્ત થઈ શકે છે. જે આત્મજ્ઞાનીઓ પરમાક્ષરરૂપ અનાવવા માટે આત્માના પ્રદેશમાં ઊંડા ઊતરીને તલ્લીન થઈ જાય છે તેઓ અલ્પકાળમાં મનની નિર્વિકલ્પદશાએ પરમાક્ષરરૂપ અનુભવી શકે છે. જગતમાં બાહ્ય મૂર્તવસ્તુઓને અનુભવ પ્રાપ્ત કરે એ સહેલ છે પરંતુ પરમાક્ષરરૂપને અનુભવ પ્રાપ્ત કરે એ અત્યંત દુષ્કર કાર્ય છે એમ અનુભવ કરતાં અનુભવાશે. આત્માનું સ્વરૂપ પ્રપચ રહિત છે. ત્યાં અનેક પ્રકારના બાહા પ્રપંચથી સ્વાર્થની મારામારી થઈ રહી હોય છે ત્યા આત્મસ્વરૂપના અનુભવની ગંધ પણ કયાંથી હેઈ શકે ? અલબત ન હોઈ શકે. રાગદ્વેષના સદુભાવે અનેક પ્રકારના પ્રપંચ ઉદ્દભવે છે વ્યાવહારિક દશામાં ખાદ્યચક્ષુત. કઈ પ્રપંચથી જય’ વિજ્યને પ્રાપ્ત કરી શકે તે તત્સંબંધી કથવાનું કે બાહ્ય ભૌતિક જય અને વિજય તે સવમ સમાન ક્ષણિક છે અને તેથી આત્માનંદને સાક્ષાત્કાર થઈ શકતો નથી. વૃત્તિના ગે અનેક પ્રકારના પ્રપંચની પ્રવૃત્તિ પ્રગટે છે; પરંતુ પ્રપંચવૃત્તિને સેવવામા આવે છે તો કર્મને દથિકભાવજ વેદવામાં આવે છે અને એવા કર્મના દથિકભાવને જય પરાજ્ય કાલ્પનિક હેવાથી આત્મજ્ઞાની તેમાં મુંઝાતો નથી. આત્મજ્ઞાની અંતરમાં પ્રપંચવૃત્તિથી રહિત એવું આત્મસ્વરૂપ દવાને શુદ્ધોપગમાં મસ્ત રહે છે. પાંચ ઈહિ અને છઠ્ઠા મનથી ભિન્ન એવુ આત્મસ્વરૂપ છે. ઈદ્રિયેથી ભિન્ન એવુ આત્મસ્વરૂપ દવાને માટે ઇન્દ્રિયાતીત ઉપયોગથી ધ્યાન ધરવાની જરૂર છે. ઈદ્રિયથી ભિન્ન એવું આત્મસ્વરૂપને મનન કરતાં ઈદ્રિયાતીત આત્મવરૂપની ઝાખી થાય છે તે ચેતન ! તું પિતાનું સ્વરૂપ ખરેખર પિતાના શુદ્ધોપયેગે આત્મામા દેખ. આત્મામાં આત્માનું સ્વરૂપ આત્માવડે દેખાયા બાદ અન્ય કઈ. દેખવાનું અવશેષ રહેતું નથી. આત્મજ્ઞાની સૂક્ષમ યુદ્ધોપચોગે આત્મસ્વરૂ૫ને દવા સમર્થ થાય છે. જે મહાત્માએ આત્મસ્વરૂપને દેખે છે તેઓ પરમાત્મસ્વરૂપને દેખે છેજ એમ અવધવું. આત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપમા જે શુદ્ધોપગે અભેદતા અનુભવે છે તે સ્વયં પરમાત્મા છે એમ અવબોધવું. આત્મજ્ઞાની નિત્યાનંદમય શુદ્ધ- ચિસ્વરૂપ સનાતન એવી જોતિ પિતાના આત્મામાં શુદ્ધ ધ્યાનદષ્ટિએ દેખે છે. હે ચેતન ! તું પિતાની સનાતન ચિસ્વરૂપ અને આનંદમય જ્યોતિને પિતાનામા દેખ. બાહ્યમાં લક્ષ દેવાથી કંઈ વળવાનું નથી. આત્મસ્વરૂપપદાર્થના જ્ઞાન વિનાનું અવશેષ પદાર્થવજ્ઞાન કદી આત્મશાંતિને અને નિત્યાનંદને સમર્પવા શક્તિમાન થતું નથી. લૌકિકેતિથી અંજાયેલા અજ્ઞ મનુષ્યો આત્માની ચિદાનંદમયોન્નતિને દેખવા સમર્થ ન બને અને તેઓની ઇચ્છા પણ ન થાય એ બનવા યોગ્ય છે, પરંતુ તેઓએ સમજવું જોઈએ કે ગુણ અને તમે ગુણથી ભરેલી ભૌતિકેન્નતિ સદા સ્થિર રહેતી નથી સ્વપ્નની પેઠે ક્ષણિક એવી ભૌતિકેન્નતિથી નિત્યાનંદની પ્રાપ્તિ થઈ શકતી નથી. ભૌતિકેન્નતિવાદિને તેઓના મૃત્યુ વખતે પૂછવાથી અવધાશે તેમજ ભૌતિકેન્નતિમાં સમાયેલા ક્ષણિક સુખ અને અનંત
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy