SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન જ્ઞાન અને ચારિત્રની ત્રિવેણીમાં સ્નાન કરવા તુલ્ય છે, વિવિધ વિષયોને ? ઈ સ્પર્શ કરતાં તેમના અનેક ગ્રંથમાં વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક-ઉભયદષ્ટિથી આ છું ગ્રંથ શિખરગ્રંથ છે. શેકસપીઅરે જેમ Tongues in Trees અને Books in a Brooks અથ–વૃક્ષોને વાચા છે અને ઝરણુએ પુસ્તકો છે-દર્શાવ્યું છે, શ્રી કે. સિદ્ધર્ષિ ગણિએ ઉપમિતિભવપ્રપંચ કથામાં ભવ નાટકના પાત્રોરૂપે અંતરંગ હછુિં આત્મિક ભૂમિકા ઉપરના પાત્રને જેમ સજીવન કરી બતાવી આ સંસારનું સ્વરૂપ દશવેલું છે તેમ શ્રીમદે કર્મચગનાં તમામ રહસ્યને વિશ્વવ્યાપી વાચા આપી છે; જગતમાં જ્યા રાજદ્વારી પુરુષે વિરામ પામે છે ત્યા આધ્યાત્મિક વ્યક્તિઓ લેકમાનસને પ્રકટપણે દેરે છે; મનુષ્યના મન વાણી અને દૃષ્ટિ ગતિ કરી શક્તા નથી ત્યાં આધ્યાત્મિક કગી વ્યક્તિઓ સહજ પહોંચી શકે છે અને જગતને સદાચાર નીતિ ધર્મ અધ્યાત્મ આવશ્યક કર્મો અને મિત્રીને માર્ગે વાળે છે કેમકે આધ્યાત્મિક કર્મચગીની ભાષા જગતમાથી પરસ્પરને વિરોધ નષ્ટ કરી ઐયની સ્થાપના કરે $ છે. શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકના વચન પ્રમાણે માવિતમાળો મહાપુ અર્થાત અનેક જન્મના એકઠા કરેલા શુભ સંસ્કારવાળા તથા ગીતામાં કહેલ શ્રી શ્રીમત છે જે યોજagsઘ કાય-એ ઉભય વાક્યાનુસાર–અનેક જન્મોના કર્મચગના સંસ્કાર છે. પછી સૂરિજીને વર્તમાન જન્મ કર્મચારી તરીકેનું જીવન, વિચાર અને આચરણરૂપ જ સંભવે છે; એમણે કર્મગરૂપ સાગરને ગાગરમાં સમાવી આપણી સમક્ષ મૂક્યો છે; 9 સ્વાદુવાદદષ્ટિને સન્મુખ રાખી સમસ્ત વિશ્વના મનુષ્યોને ઉપનિષદુને પિત્ત છું રકાર નિયોધર મંત્ર આપે છે એટલું જ નહિં પણ અપૂર્વ પુરાણિ (foresight) to અને માર્ગદર્શન આપ્યા છે, બહિરાત્મભાવ છોડી અંતરાત્મભાવમાં સ્થિર રહેતાં છે શીખવ્યું છે. આ કર્મ ગ્રંથ પ્રથમ સં. ૧૯૭૩ મા પ્રકાશિત થયેલે, તેની આ છે દ્વિતીય આવૃત્તિ છે; મૂળ કાયમ રાખી આ બીજી આવૃત્તિ શોધિત કરીને પ્રકાશિત કરવામા આવી છે. ર૭૨ કે એમના જ બનાવેલા છે અને વિવેચન પણ , તેમનું જ છે. ગ્રંથમા કઠિન શબ્દો અને સમાસે અનેક છે, તેના અર્થો પાછળ છે. પરિશિષ્ટમા આપેલા છે તેમજ વિશિષ્ટ વ્યકિતઓના નામનું પરિશિષ્ટ પણ જાદુ : 9 આપવામાં આવ્યું છે. શુદ્ધિપત્રક પણ આપેલું છે ભવિષ્યમાં આ મહાન ગ્રંથનું છે વરતુ (Plot) લઈ સંક્ષિપ્તમાં આધુનિક શૈલિએ સરળ ભાષામાં પ્રકાશિત કરવામા આ આવશે તે ઉછરતી ભાવિ પ્રજાને અનેક અશે લાભદાયક થઈ પડશે એમ અમારી છે માન્યતા છે; પ્રાંતે એ અદ્દભુત-કર્મચાગી કે જેઓ પટેલ બહેચરદાસમાંથી . યુગદષ્ટા રષિ-ગી અને લેકગ્ય કવિ તરીકે આ. શ્રી બુદ્ધિસાગર છું સૂરિજી બન્યા હતા અને જેમનું વિશાળ જીવનચરિત્ર ગતવર્ષમાં લગભગ પાંચસો લિ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy