SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ 凯 બ્રહ્મચર્યનું સરક્ષણ ક્રમ થાય ? ( ૨૩૯ ) ભેંગની નિંદા કરવા માત્રથી વા અન્ય મૈથુનકામીની નિંદા કરવા માત્રથી કામને જીતી શકાતા નથી. વસ્તુતઃ કામને જીતવા હાય તેા કામના સૌંકલ્પવિકલ્પા કેવી રીતે, ક્યાંથી, કયા કારણે કેવા સંચાગેામા કેવી ક્ષણિક સુખની મુદ્ધિથી ઉઠે છે અને તેનુ શુ પરિણામ આવી શકશે તેના વિવેકપુર સર વિચાર કરીને સત્ય સુખને માર્ગ અવલ ખવા જોઈએ. કામને જીતવાને માટે આતરિકેચ્છાઓના પ્રાકટ્ય પ્રતિ અત્યંત લક્ષ્ય આપવુ જોઈએ. કામની ઈચ્છાઓના પરિણામથી કનો ખંધ થાય છે અને કામની ઈચ્છાએ ન પ્રકટે ત્યાં એવા ઉપયેાગ ધારવાથી આત્મધર્મ પ્રકટે છે એવુ આતરિક ધર્માંરહસ્ય અવોાધવુ જોઇએ. કામમાં પરિણમતા વીય ના રાધ કરવા હાય તા ખરેખર તેના સામી પ્રબળ જુસ્સાથી બ્રહ્મચર્યની ભાવના ભાવવી જોઈએ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ અાગયેાગની સિદ્ધિમા આગળ પડતા ભાગ લેવા હોય તા કામની ઈચ્છાઓને સમાવવી જોઇએ વિશેષ શું કહેવુ ? કહેવાના સક્ષેપમાં સાર એ છે કે કામની વાસનાઓને જેમ બને તેમ જય કરવા પ્રયત્નશીલ થવું; પણ વિશેષત: સૂચના કરવાની એ છે કે કામની વાસનાઓને જીતતા અહવૃત્તિ-અન્યાની નિંદા અને ઈર્ષ્યા વગેરે દોષે ન સેવવા જોઇએ, દ્યાપિ એ દેધે! સેવાયા તે સમજવુ` કે બ્રહ્મચર્ય એ નામ માત્ર રહેશે. કોઈની નિન્દા કરવાથી વસ્તુત· બ્રહ્મચર્ય જે પ્રાપ્ત થાય છે તે કદ્ધિ પ્રાપ્ત થઈ શકતુ નથી. કામને જીતવા હાય તેા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જડવાદીએ કામની ઇચ્છાઓના તામે થાય છે અને આત્મવાદીએ કામની ઇચ્છાઓને જીતી સમભાવે આત્મધર્મ રમણતારૂપ પ્રશ્નચને પાળી શકે છે. ગૃહસ્થા ગૃહસ્થ ધર્મના અધિકાર પ્રમાણે સ્વદ્યારાસ તાષ અને પરસ્ત્રીમૈથુનના ત્યાગ કરીને દેશત વિરામ પામી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. અવિરતિસમ્યગ્દગૃહસ્થ દેશવિરતિ બ્રહ્મચર્યની ભાવના ધારે છે પરંતુ તે કર્મના ઉદયથી દેશવિરતિ બ્રહ્મચર્યની ઈચ્છાપૂર્વક દેશવિરતિ બ્રહ્મચર્યને પાળવા સમર્થ થતા નથી. ત્યાગી સાધુઓ કામના રોધ કરીને સર્વથા બ્રહ્મચર્યને પાળવા સમર્થ થાય છે. અતિચાદિ દોષો લાગે છે તેનું પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને બ્રહ્મચર્યવ્રતની આરાધનામા પ્રવૃત્ત થાય છે. આ કાળમાં જૈનષ્ટિએ સાધુઓને અકુલ અને કુશીલ નિઍં થપણું છે તેથી તેવી સ્થિતિ પ્રમાણે વને સંજવલનના કષાયે જીતવા પ્રયત્ન કરી શકે છે, આ કાળમાં સાધુઓને સાગ સચમ કચ્યું છે તેથી આ કાળમાં વીતરાગ સયમની પ્રાપ્તિ થઈ શકે નહિ. વેદાન્તદૃષ્ટિએ સર્વથા કામ જીતાય છે અને પૂર્ણ આત્મસંયમની પ્રાપ્તિ થઈ શકે છે—એમ પ્રતિપાદ્ય છે. સાધુઓ પેાતાના અધિકાર પ્રમાણે રાગદ્વેષને રુંધવાપૂર્વક પેાતાના સાધુધમ ચેાગ્ય ઉત્સ અને અપવાદમાગ પ્રતિપાદિત ધર્મકર્મચેગમા પ્રવૃત્ત થઇ શકે છે. આ કાળમા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થા પોતાના અધિકાર પ્રમાણે અનંતાનુબંધી કષાયે જીતવાપૂર્વક અને અનંતાનુબંધી કષાયેની અભાવતાની અપેાએ નિ કષાયતાપૂર્વક
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy