SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ----- - - - - - - - - - - - - - - - - | 靈 શારીરિક વીર્યનું સંરક્ષણ કરવું. (૨૭) અશક્તિ અને અપ્રાત રાગાદિની વૃદ્ધિ થવામાં કરે છે તેનું પરિણામ અને એ આવે છે કે તેથી વપરની આત્મોન્નતિમાં તે બળને ઉપગ કરીને ભવની પરંપરામાં વૃદ્ધિ કરી શકાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને બળદ ઘોડા વગેરે પાળી શકે છે. સંસારમાં દ્રવ્યબ્રહ્મચર્યની , તે વ્યવહારથી અમુકાશે પ્રાપ્તિ થાય છે પરંતુ કામની પરિણતિ જીતવાપૂર્વક આત્મગુણ રમતા–સ્થિરતા સમાધિરૂપ ભાવ બ્રહ્મચર્ચની પ્રાપ્તિ થવી એ મહાદુર્લભ છે. દ્રવ્યબ્રહ્મચર્યથી ભાવબ્રહ્મચર્ય અનતગુણ ઉત્તમ છે. આત્મજ્ઞાની દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્ય ધારણ કરવા શક્તિમાન થાય છે. આ સંસારમાં કામના દાસ બનીને જ રહે છે. કામકષાયને જીતતાં ક્રોધાદિક ચાર કયાને જીતી શકાય છે. કમ ક્યાયના ઉદયે ક્રોધાદિક ચાર કલાને પણ ઉદય થાય છે ખરેખર કેટલાક જ કામ કષાયના આધીન થઈને ગૃહસ્થાવાસમાં પડી રહે છે. કામના ઉદયે કામી જીવ દ્રવ્યચક્ષુ અને ભાવચક્ષુથી જાણે રહિત થઈને આંધળો બન્યા હોય તે થઈ જાય છે. સંસારનું મૂળ ખરેખર એક અપેક્ષાએ વિચારીએ તે કામ છે. જે પ અને સ્પર્શ એ બેમાં સુખબુદ્ધિ ધારણ કરે છે તેથી કામના ઉદયને તેઓ વધારે છે. શબ્દ રસ ૫ ગંધ અને સ્પર્શમાં વાસ્તવિકછિએ અવલેતાં દુખ રહ્યું છે તેને જે મનુષ્ય વિચાર કરે છે તે કામના ઉદયને નિષ્ફળ કરવા સમર્થ થાય છે. કામના વિકાસંકલ્પથી મનુષ્ય ચારે તરફથી અનર્થોના પાસમાં ફસાય છે અને પશ્ચાતુ તે લાંટમાં જેમ માખી સપડાય છે તેમ અન્યના તાબે થઈને પરતંત્રતાપૂર્વક અનેક હોને આ શ્વમાં વહેરી લે છે; પરભવમાં પશ્ચાત્ શું બનશે તે તે નાનીઓ જાણે આત્માના વાસ્તવિક ચારિત્રમા મહાવિદ્ગ નાંખનાર કામ પરિસ્થતિ છે. કામની પરિસ્થિતિને જીતવામાં આત્મજ્ઞાનની મહત્તા છે. કામના વિચારને તાબે થવું એ યમને તાબે થવા બરાબર છે. કામના વિક૫સંકલ્પને મનમાં જરા અવકાશ આપતા મનની સમાધિ લેપ થાય છે, અતએવ આત્મજ્ઞાનીઓએ ભાવબ્રહ્મચર્યની પ્રાપ્તિ કરવામાં કામને અંશ માત્ર પણ વિચાર પોતાના મનમાં પ્રકટ ન થાય એ ઉપગ રાખ જોઈએ શારીરિક વીર્યનું રક્ષણ કરવાથી ધાર્મિક ચોગ અને વ્યાવહારિક ફિયાગની આરાધનામાં અનેક વિક્ષેપને કેદી શકાય છે. નિયમિત ભજન હવા તથા આરેચતાના નિયમો અને શારીરિક વ્યાયામથી વીર્યની રક્ષા કરવાની ખાસ જરૂર છે. શારીરિક વીર્યની રક્ષા કરવાથી ધર્મ, રોગમાં પ્રવેશ કરી શકાય છે. શારીરિક વિયેની અર્થે ગૃહ માટે બ્રહ્મચર્યરક્ષક ગુરુકુલ સ્થાપવાની જરૂર છે. ત્યાગીઓએ નિયમિત ખાનપાનથી શારીરિક વીર્યની શપૂર્વક આત્મિજ્ઞાનાદિ શક્તિ ખીલવવા પ્રયત્ન કરે કામની છાઓને દબાવ્યા સિવાય શારીરિક વિર્યની રક્ષા થઈ શક્તી નથી, કામવૃત્તિના જેશને દબાવાથી શારીરિક વિયેની રાપૂર્વક આવતાની અભિવૃદ્ધિ કરી શકાય છે ત્યારે રૂપ રસ શબ્દ સ્પર્શમાથી સુખબુદ્ધિ અને બુદ્ધિની વાસના ટળે છે ત્યારે ઉપ શબ્દ વગેરેના પ્રસંગમાં પાવના
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy