SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ લે એજ પરતત્રતાની બેઠી છે. (૨૨૭ ). લાવવું જોઈએ. કર્મની સાનુકૂળતા વિના લેભ ધારણ કરવાથી કેવળ કાયકલેશ-અશાતાશેક અને પાપના ભાગીદાર થવું પડે છે. જે જે વસ્તુઓની પ્રાપ્તિ માટે ઇચ્છા કરવામાં આવે છે તે તે વસ્તુઓને શુભકર્મના વેગે સહેજે મેળવી શકાય છે અને અશુભકર્મના યેગે મહાપ્રયત્ન ક્યાં છતાં પણ તેની પ્રાપ્તિ થતી નથી. જે જે વસ્તુઓ કર્મના મેગે પ્રાપ્ત થવાની હોય છે તે સહજમા પ્રાપ્ત થાય છે. તેને માટે લેભને પરિણામ ઉત્પન્ન કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી એમ અનુભવ કરવામાં આવે છે તોજ લેભને ઉપશમ ક્ષપશમ અને ક્ષાયિકભાવ કરી શકાય છે. બાહ્યજીવન અને આતરજીવનને ઉપયેગી એવા સાધનોની જરૂર છે એ વાત ખરી છે પરંતુ તેમા લાભ અને મૂરછ ધારણ કરવાની કઈ પણ રીતે જરુર નથી. બાહ્ય અને આંતરિક જીવનની ઉપગિતાવાળાં સાધનની પ્રાપ્તિ માટે ઉદ્યમ કર જોઈએ પણ લેભ ન કરવું જોઈએ એ ખાસ લક્ષમાં રાખવા જેવી બાબત છે. નિર્લોભ દશાએ બાહ્યજીવન તથા આતરિકજીવનની સંરક્ષા અને વૃદ્ધિ માટે ઉદ્યમ કરનાર આત્મજ્ઞાનીઓ હોય છે, કારણ કે તેવી દશા પ્રાપ્ત કરવાને તેઓને અધિકાર મળે છે. આત્મજ્ઞાનીઓ બાહ્યજીવન અને આતરિક જીવનની પ્રગતિ સંરક્ષાદિ માટે પ્રવૃત્તિ કરે છે–તેમા તેઓ પોતાની ફરજ ગણે છે. તેથી તેઓ અહંવૃત્તિ અને મમત્વવૃત્તિના દાસ બની શકતા નથી તેમજ તેઓ નિર્લેપતાને સાચવવામા આત્મજ્ઞાનને સમ્યગ ઉપયોગ કરી શકે છે. અજ્ઞાનીજીને બાહ્યજીવન પ્રગતિમાં લોભ ષ ચિંતા શોક અને હિંસાદિ અનેક પાપકર્મો કરવા પડે છે. બાહ્યજીવન અને આતરજીવનની પ્રગતિ તથા તેની રક્ષાના અધિકારી ખરેખર આત્મજ્ઞાનીઓ હોય છે. આંતરજીવનપ્રગતિ અર્થે બાહ્યજીવનની ઉપયોગિતાના અવબેધક આત્મજ્ઞાનીઓ થાય છે અને તેથી તેઓ જે કંઈ કરે છે તે કર્તવ્ય ગણીને નિર્લોભદશાએ નિર્લેપબુદ્ધિથી કરે છે. બાહ્ય જીવન જીવવું એ કંઈ આતર જીવનની સાધ્યદશાના ઉપગ વિના જીવ્યું ગણાય નહિ. આંતરજ્ઞાનાદિ જીવને જીવતા બાહ્યજીવનની સંરક્ષાદિ માટે જે જે સાધન સામગ્રી પ્રાપ્ત કરી શકાય તેમાં કઈ લભપરિણામ વિના લોભ ગણી શકાય નહિ-એમ અનેક નયષ્ટિએ સાપેક્ષભાવે બંધ થતા વિશ્વમાં વાસ્તવિક નિર્લોભત્વ પ્રાપ્ત થાય છે, એમ જ્ઞાનયોગી થયા પશ્ચાત્ જે કર્મયોગી થાય છે તેને જ કંઈ અનુભવની ઝાંખી પ્રગટી શકે છે. લોભ પરિણતિને નાશ થતા આત્મામાં અનેક ગુણે પ્રગટી શકે છે અને તેને પોતાના આત્માને ખ્યાલ આવે છે. ઈષ્ટ જડ પદાર્થોને લેભ કરવાથી તે સર્વે પ્રાપ્ત થઈ શક્તા નથી અને ઊલટું મનમા આર્તધ્યાન અને રોદયાનના પરિણામે થયા કરે છે. લેભને પરિણામ જેમ જેમ વધે છે તેમ તેમ માનસિક વાચિક અને કાયિકે પાધિ થયા કરે છે. લોભના પરિણામથી આત્મા ઉપર પરતંત્ર્યની બેડી પડે છે. અને તેથી આત્મસ્વાતંત્ર્ય સુખની ગંધ માત્ર પણ આવતી નથી. લેભ પરિણામથી સર્વ કર્મોનું ગ્રહણ થાય છે અને તેથી ચતુરશીતિ લક્ષનિમા પુનઃ પુન પરિભ્રમણ કરવું
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy