SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) શ્રી કમલેગ ગ્રથ-સવિવેચન. आत्मानं सिद्धमाराध्य प्राप्नोत्यात्मापि सिद्धताम् । वर्तिः प्रदीपमासाद्य यथाभ्येति प्रदीपताम् ॥ सुनिरुद्धन्द्रियग्रामे प्रसन्ने चान्नरात्मनि । क्षणं स्फुरति यत्तत्त्वं तद्रूपं परमात्मनः ॥ स्वचिभ्रमोद्भवं दु:ग्वं, स्वज्ञानादेध हीयते । तपसापि न तच्छेद्यमात्मविज्ञानवर्जितः॥ आत्मात्मना भवं मोक्षमात्मनः कुरुते यतः। अतो रिपुर्गुरुश्चायमात्मैव स्फुटमात्मन: ॥ આત્માનું સ્વરૂપ પાચ ઈદિ અને છઠ્ઠા મનની બહાર છે. કોઈ પણ રીતે આત્માનું સ્વરૂપ કર્થચિત્ નિર્દેશ્ય નથી. આત્માનું અમૂર્ત સ્વરૂપ છે. અમૂર્ત એવા આત્માને અમૂર્ત એવા અનુભવજ્ઞાન દ્વારા અનુભવાય છે. અનુભવજ્ઞાન અને આત્મા એકરૂપ છે. તેથી અનુભવજ્ઞાન એ જ આત્માને અનુભવ સાક્ષાત્કાર અવધ જોઈએ. રાગદ્વેષની સર્વ કલ્પનાઓથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે. રાગદ્વેષની કલ્પનાઓથી પેલી પાર રહેવું એવું આત્મસ્વરૂપ જે મહાત્મા ધ્યાનમાં અનુભવે છે તે કુદરતની લીલાની ઝાંખી પ્રાપ્ત કરવા શકિતમાન થાય છે.ચિદુ અર્થાત્ જ્ઞાન અને વિષયભોગ વિનાને જે આનંદ છે તે આનંદ એ બેને અનુભવ પ્રાપ્ત થતા ચિ અને આનંદમય આત્મા છે એ સાક્ષાત્કાર થતાં આત્મા પિતાના આત્માવડે પિતાનામાં આત્માના શુદ્ધ સ્વરૂપમય પરમાત્માને અનુભવ જ્ઞાની આત્માને સિદ્ધરૂપ આરાધીને આત્મામાં રહેલી સિદ્ધતાને આવિર્ભાવ કરીને તેના પ્રાપ્તિ કરે છે તે ઉપર દાત આપે છે કે જેમ વર્તિ અર્થાત વાટ-દીવેટ પિતે દીપકને પામી દી૫ણાને પામે છે તેમ આત્મા પણ પિતાનામાં તિભાવે રહેલી સિદ્ધતાને સત્તામય દષ્ટિએ આરાધતે–આવિર્ભ પ્રાપ્ત કરે છે. સારી રીતે ઇન્દ્રિયાને સમૂઈ રૂંધે છે અર્થાત્ મનની શુભાશુભવૃત્તિઓ વિષયને અગ્રહણ કરે છેતેને અંતરાત્મા પ્રસન્ન થાય છે તે વખતે અંતરમાં એક ક્ષણ માત્રમાં જે તવ ફુરે છે તેજ અરજ જાણવું કે પરમાત્માનું સ્વરૂપ છે. આત્મા બાહભાવને ભૂલીને પિતાના શદ્ધ ધર્મરૂપ એયમાં તલ્લીન થઈને જે ક્ષણ ધ્યાતા ધ્યેય અને દયાનની એકતાને પામે છે તે ક્ષણે આત્મામાં જે કંઈ અનુભવાય છે પરમાત્માનું સ્વરૂપ છે. આવું પરમાત્માનું સ્વરૂપ અનુભવમાં આવે છે એમ ધ્યાન નારાઓને પ્રતીત થાય છે અને અનુભવપૂર્વક કથવામા આવે છે કે આવી સ્થિતિમા મોક્ષસુખની વાનગી અહી ધ્યાનકાળે ભેગવાય છે તે સુખની ખુમારીના ઘેનમાં મચ્છ થઈને યાનીઓ પરાભાષામાથી અનુભવેગાર કાઢે છે. સ્વવિશ્વમથી ઉદ્ભવેલ દુખ એર' - આત્મજ્ઞાનથી નષ્ટ થાય છે. જેટલી જાતના દુખ છે તે આત્માના વિશ્વમથી ઉર્દૂ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy