________________
શ્રી ક્રયોગ ચ-વિવેચન.
અંધાવાનું થતુ નથી. જ્યાંસુધી આયુષ્ય છે ત્યાંસુધી આત્મજ્ઞાનીને હસ્તપાનાદિથી‘ આહારદ્ધિ પ્રાપ્ત્ય કાઇપણ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવતવું પડે છે અને તે વિના છૂટકા થતા નથી, આત્મજ્ઞાનીએ વ્યવહારનયની અપેક્ષાએ પ્રાપ્ત થએલ દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવાનુસારે વ્યવહારક પ્રવૃત્તિમાં પ્રવર્તે છે અને નિશ્ચય નયની અપેક્ષાએ આત્મધર્મમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી તેજ ક્ષણે પ્રવર્તે છે; પણ તે આસક્તિરહિતપણે કદાગ્રહ-રાગદ્વેષરહિતપણે વ્યાવહારિક તથા ધાર્મિ કકાર્ય કરે છે તેથી નિષ્મ ધ રહે છે. આવી દશામાં અધ્યાત્મજ્ઞાનીએ અભ્યાસના ખળવડે રહી શકે છે, અભ્યાસવડે કયુ' કાર્ય સિદ્ધ થતું નથી ?-અભ્યાસથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાની સર્વત્ર કાર્ય કરતા છતાં આત્મારૂપ પરમાત્માનું સ્મરણુ કરીને ઉપયાગમાં રહે તેથી તેઓને આપત્તિકાલા ચેાગે પાપકમ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં છતાં પરિણામે પાપ લાગતુ નથી. એક વાર આત્મજ્ઞાનરૂપ સૂર્યના હૃદયમા પ્રકાશ થયા તેા પશ્ચાત્ પાપરૂપ "ધકાર રહી શકતા નથી. માત્મજ્ઞાનીઓ જે જે કાર્યાં કરે છે તેમા હું હું એવા શબ્દોથી વ્યવહાર કરે છે તેા પણ નિશ્ચયથી અંતરગ પરિણામે ન્યારા હાવાથી આસક્તિ વિના ઉચ્ચાએલા હું તું એવા શબ્દોથી તે ખંધાતા નથી. આત્મજ્ઞાન થયું એટલે કઈ પ્રારબ્ધાદિક કર્મ એકદમ ખળી ભસ્મીભૂત થઈ જતા નથી, પ્રારબ્ધયેાગે શાતા અને અશાતા વગેરેને ભાગવવા પડે છે. પ્રારબ્ધકર્મ અર્થાત્ વિષાકાયકર્મ વડે પ્રાપ્ત થએલી પુણ્ય પાપની ઉપાધિયે ભાગવવી પડે છે; તે વખતે અન્યજીવાની પેઠે ઔષધાદિ પ્રયત્નાને સેવવા પડે છે. ઉચિતવ્યહાર વિવેક યોગ્ય પ્રવૃત્તિને સાચવવી પડે છે; પણ સૂકાયલા નાળીએરના ગાળાની પેઠે અન્તરથી પેાતાના આત્માને ન્યારો રાખવા પડે છે. પૃથ્વીચ અને ગુણસાગર રિત અવલેાક. ખાદ્યથી તેએ લગ્નની ક્રિયામા પ્રવૃત્ત થયા હતા છતાં અતરથી આત્મજ્ઞાનના પ્રતાપે તેઓએ આત્મભાવના ભાવીને ચારીમા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કૂર્માંપુત્રની ગૃહમાં આત્મજ્ઞાન દશા જાગ્રત થઈ હતી, આત્માના શુદ્ધ ધર્મના શુદ્ધોપયોગે વિચાર કરતા ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું" અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાં પશ્ચાત્ છ માસે પર્યંત સંસારમાં રહ્યા; તે વખતે કેવળજ્ઞાની છતા દરરોજ ખાવાપીવાની તથા લાકવ્યવહાર – પ્રવૃત્તિ સંબંધી ઉચિત ક્રિયા કર્યાં કરતા હતા. તેમને કેવળજ્ઞાન છતાં તેમના ઉપરનાં આચરણા અને શબ્દોથી તેમના સબધીઓએ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. એમ જાણ્યું નહિ. ખરેખર કેવળજ્ઞાન આત્મામાં પ્રગટયું હોય તેને માલ જીવા શી રીતે જાણી શકે ? કેવળજ્ઞાની કૂર્માંપુત્રને છ માસ પર્યંત સંસારમા ઉચિત કાર્યો કરવાં પડ્યાં હતાં તા અધ્યાત્મજ્ઞાનીઓને ગૃહસ્થદશામા હોય તે ગૃહસ્થ દશાસબંધી અને સાધુના ધર્મમાં હાય તો તે સાઁબધી ઉચિત વ્યવહારિકકાર્યાં કરવા પડે એમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી. આત્માનુ જ્ઞાન અરૂપી છે તેને માના આચરણાની ચેષ્ટાઓથી ખાલજીવા ન અને તેથી આત્મજ્ઞાનીની ટીકા કરે તેથી આત્મજ્ઞાનીઓએ લેાકસંજ્ઞામાં મગ્ન થવુ નહીં.
( ( ૨૦૬ )
જાણી શકે'