SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ તટસ્થતાને અપાસ આવશ્યક છે. માનીને તેમાં થનારી અહેમમત્વવૃત્તિને દૂર કરી દેવી. જે કાલે જે આવશ્યક કાર્ય કરવાનું હોય છે તે કર્યા વિના છૂટકે થતો નથી ત્યારે તે વખતે તટસ્થતા અને સાક્ષીપણું ધારણ કરી અનાસક્તિથી કાર્ય કરવાની ટેવ પાડવી જોઈએ. આત્મજ્ઞાની તટસ્થ દષ્ટિથી અનાસક્તિપૂર્વક જે જે કાને કરે છે તે તે કાર્યો અજ્ઞાની અહંવૃત્તિપૂર્વક કરે છે. આત્મજ્ઞાનીઓ અને અજ્ઞાનીઓના શરીરની બહાચેષ્ટાઓ તે કાર્ય પરત્વે એક સરખી હોય છે પરંતુ તેઓમાં જે ફેરફાર હોય છે તે તે સમ્યગૃષ્ટિ અને અસમ્યદૃષ્ટિમાં અવધ, નિર્વિષદાતાયુકત અને વિષદાઢયુકત સર્પની બાટ્ટાકિયા તે એક સરખી હોય છે પણ જે બન્નેમા ફેરફાર છે તે તે સવિષ અને નિવિષદાઢાઓની અપેક્ષાએ છે. અધ્યાત્મજ્ઞાનીઓ નિર્વિષાઢાયુક્ત સર્પના જેવા હોય છે. તેઓની આત્મતા તેઓને વિચારે છે. આત્મજ્ઞાનીઓ બાહ્ય કર્મો કરવા છતા પણ નિર્લેપ રહે છે તેનું ખરું કારણ પ્રત્યેક કર્મમા તટસ્થતાભાવ અને સાણિત્વ એજ છે. શ્રી કૃષ્ણને કર્મોમાં સાક્ષિત્વ હતું જૈનદષ્ટિએ તે અન્તરાત્મા અને તેજ ભાવી પરમાત્મા છે. આત્મજ્ઞાન થયા વિના પ્રત્યેકકાર્યમાં તટસ્થતા રહી શકે નહિ. સર્વ પૌગલિક પદાર્થોના સંબંધમા છતા તેઓના પાસમાં રહેવાપણું ન થવું એ તટસ્થતા વિના સંભવે નહીં. સર્વ સંબંધોમાં તટસ્થભાવ' આવ્યા વિના આ દુનિયામા વનમા ઘરમાં પ્રવૃત્તિમાર્ગમા એકાતમાં અને અન્ય ગમે તે કાર્ય કરતાં વા ન કરતા પગલે પગલે દુખ છે આતમજ્ઞાનીને સામિત્વભાવ પ્રગટે છે તેથી તે દુખના હેતુઓને દુખપણે પરિણુમાવી શક્તા નથી અને પિતાના આત્મા ઉપર દુખની અસર ન થાય એવું આત્મબળ રવીને આત્માના આનંદનો અનુભવ કરે છે. દુખ પરિણામને પિતાના આત્મામાં ન પ્રગટાવવા દે એ આત્મસાક્ષીભાવ અને તટસ્થભાવ ઉપર આધાર રાખે છે, માટે આત્મજ્ઞાનીઓએ સર્વ સંબંધોમા અને સર્વ કાર્યોમાં તટસ્થભાવ ધારણ કરીને શુદ્ધોપગે વર્તવું જે જે ઈદ્રિયદ્વારા જે જે કાર્યો થતા હોય તેમાં સાક્ષીભૂત થઈને તટસ્થપણે દેખ્યા કરવા અને તેથી પિતાના શુદ્ધાત્માને ભિન્ન અવલ. આહારદિક્રિયાઓમાં આત્માને તટસ્થપણે અવેલેક, અને આત્માના શુદ્ધોપાગવડે આહારદિકિયાઓને તટસ્થ પણે અવલકવી આ પ્રમાણે તટસ્થતાને અભ્યાસ વૃદ્ધિ પામવાથી સર્વ વસ્તુઓને બાહ્યથી સંગ છતાં અંતરથી નિસગપણું પ્રગટવાનું અને સર્વ દમણે રહેવા છતા થી મુક્તપણું રહેવાનું-એવું પરિપૂર્ણ વિશ્વાસથી માનવું. અધ્યાત્મજ્ઞાની આ પ્રમાણે સર્વ કાર્યો કરતાં છતાં મુક્તિમાં પ્રવેશવાનો તટસ્થતાને દરવાજો ઉઘાડી દે છે અને તેથી અધ્યાત્મજ્ઞાનીઓને મુકિતમાં સહેજે પ્રવેશ થાય છે આત્મજ્ઞાનીએ પોતાના આત્માને થોપગે ભાવ અને જે જે બાહ્ય વસ્તુઓના પરિચયમાં આવવું પડે છે તે બાદ્ય વસ્તુઓમાં પરમાત્માના શુદ્ધ સ્વરૂપને અવેલેકવાની ઉપચારથી ભાવના કરવી. આમ કરવાથી આત્માની ૨૬
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy