SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ' આત્મા તે પરમાત્મા. ( ૧૯૭ ) જ વસ્તુઓમાં સુખની બુદ્ધિ પ્રકટવા લાગી અને મનુષ્યા જડ વસ્તુના સુખની ભ્રાન્તિએ દાસ અનીને જડવસ્તુઓને પૂજવા લાગ્યા તથા તેમાં મમતા કરવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુએ એક વખતે આ દેશ પર અધ્યાત્મજ્ઞાનના પૂર્ણ પ્રકાશ નાખ્યા છે; તે ભારતદેશ હાલ અનેક પ્રથામાં જકડાઇને સત્યની ઉપાસના કરવા સમર્થ થતા નથી, ‘કેડે છેકરૂ અને ગામ શાખ્યું? તેની પેઠે ધર્મગુરુઓ પણ જડ વસ્તુમા આત્માને અને સુખને માનવા લાગ્યા તેથી ભારતની અપેાદશા થએલી છે, જો કે ભારતમા હજી અધ્યાત્મના ધારકે મહાત્માઓ છે પણ તે થાડા પ્રમાણમા છે. અધ્યાત્મજ્ઞાન વિના સત્ય કર્તવ્યથી મનુષ્ય પરાર્મુખ રહે છે. ધર્મ કથાનુયાગ, ચરણુકરણાનુયાગ વગેરે અનુયોગ કે જે ધર્મના અગા છે તેઓ પણ દ્રવ્યાનુયેગ પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનથી જીવી શકે છે. આત્મા અને આત્મજ્ઞાન વિના કથાનુયોગ અને ચારિત્ર ક્રિયાઓની મહત્તા અંશ માત્ર પણ સિદ્ધ થતી નથી, અતએવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપરની ખાખતના અનુભવ કરવા જોઈએ, આ ખાખતમાં અધશ્રદ્ધાથી કઈ માની લેવાની જરૂર નથી. આત્માના ગુણુપર્યાયાના અનુભવ કરે. સર્વ દેવે દેવીએ અને મનુષ્યા એ સમાં આત્મા છે તેથી તે રમણીય લાગે છે—આત્મામાજ રમણીયતા લાગે છે. આત્માથી ત્યજાયલા મૃતદેહમા કંઈ રમણીયતા લાગતી નથી. શરીરમાં મુખમાં વગેરે અગામા રમણીયતા વસ્તુત· નથી; વસ્તુત. તે પ્રિય નથી. આત્માના સબંધ ઉપચારે તે રમણીય લાગે છે. વસ્તુત ઈષ્ટ મિત્ર અને પ્રેમીએ વગેરેમાં તેના આત્માએજ પ્રિયસ્વરૂપ-રમણીયસ્વરૂપ અનુભવાય છે એમ અનુભવ કરતાં અનુભવ થશે. આત્માને ધારણ કરેલા સ્વશરીરમા યાવત્ આત્મા છે તાવત્ તેમાં રમણીયતા—પ્રિયતા ભાસે છે તે આત્માનેજ લઈને; અન્યથા આત્માના અભાવે તે શરીરની જે અવસ્થા થાય છે તેના અનુભવ સને છે. ચૈતન્યવાદી ચૈતન્યપૂજક એવા આત્મજ્ઞાનિયા આત્માના સ્વરૂપમા ધ્યાનથી મગ્ન રહે છે. આત્મજ્ઞાનીએ આત્મા તેજ પરમાત્માએ છે એવી ધારણામાં મગ્ન થઇને એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિયપર્યંત સર્વ જીવાને પરમાત્માએ રૂપે ભાવીને દે અને શબ્દ વાચ્ય સ જીવાનું પરમાત્મસ્વરૂપ છે એવા નિશ્ચય કરીને નીચે પ્રમાણે ઉદ્ગારા કાઢે છે, આત્મા તે પરમાત્મા જ્યા ત્યા જીવા સર્વે અર્ધું જ વનસ્પતિ પાણી પૃથ્વીમા અગ્નિ વાયુ છવા છે સ ર સરાવરી નદી પાડૅામા અહૈ ૐ પરમાત્મા સત્તાએ એકજ અનેકજ વ્યક્તિએ પરમાત્મા તે અહૈ શુદ્ધ થયેલા સિદ્ઘાલયમા મુક્તાત્મા અને ૪ જ્યાં દેખું ત્યા પરમાત્માએ, આત્માએ, એ તિરાભાવે અહં ચૈતન્ય ચેષ્ટાએ વિશ્વસે અવર પ્રાણીઓ પરમાત્મા છે અ પ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy