SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૪ ') શ્રી પ્રયોગ ગ્રંથ-વિવેચન. મેળવવી જોઇએ. ગુરુની કૃપા એજ ગુરુરૂપ ઇશ્વરની કૃપા છે. તએવ મુમુક્ષુએ શ્રદ્ધા ભકિતથી ગુરુના પાશ્ર્વ સેવી ગુરુકૃપા મેળવીને અધ્યાાનના અભ્યાસમાં લીન થવું જોઈએ. 1 જેણે ગુરુકૃપાથી ગુરુગમપૂર્ણાંક આત્મજ્ઞાન મેળવ્યુ` હાય છે તે સ્વાત્માનેજ ઇશ્વરરૂપ માને છે, દેખે છે-અનુભવે છે. આત્મજ્ઞાની પાતાના આત્માનેજ મહેશ્વર દેખીને અને અનેક નામેા અને આકારોથી સાકાર ઇશ્વરરૂપ દેખીને કૃતકૃત્ય થઈ જાય છે. પશ્ચાત તે અન્યત્ર ઇશ્વરને શોધવાને તથા પ્રાર્થના કરવા માટે પરિભ્રમતા નથી. સર્વ જીવાજ અનત પરમાત્મા છે અને તેમની પરમાત્મસત્તાથી સમગ્ર વિશ્વ વ્યાપી રહેલુ છે એમ તે સત્તાષ્ટિથી અનુભવે છે અને તેથી તે સંગ્રહનયસત્તાદૃષ્ટિએ જ્યાં ત્યાં જીવામાં ઇશ્વરત્વને અવલાકે છે. આત્મજ્ઞાનીને આત્મજ્ઞાન દશા પ્રાપ્ત થયેલી હાવાથી સંસારના પદાર્થોં તેને ખાધા કરવાને શક્તિમાન થતા નથી. સમુદ્રમાં કે તળાવમાં ગમે તે મનુષ્ય પડે તેા તરવાની ક્રિયાના અભાવે તેમા મૃત્યુ પામે પણ જો તે તરણક્રિયાને જ્ઞાની હોય તે તેને જલ મારવાને શક્તિમાન થતું નથી. તદ્ભુત ઇષ્ટાનિષ્ઠ એવા પચે'દ્રિયગ્રાહ્યપદાર્થોના આ સંસારસાગર છે તેમાં અજ્ઞાનીએ ઝુડે છે અને આત્મજ્ઞાનીએ તે તેના ઉપર તરે છે. ઈાનિષ્ટકલ્પાયલા પદાર્થોમા ડુબકી ન મારનાર અને તેના ઉપર તરનાર એવા આત્મજ્ઞાનીને સાસારિક વૈષયિક પદાર્થાં ખાધ કરવાને શક્તિમાન થતા નથી. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તેએ ઇષ્ટાનિષ્ટ પચે'દ્રિય વિષયેાના સબધમાં આવતાં છતાં નિલે પ રહી શકે છે. અફીણ સામલ વગેરે વિષને જે ભક્ષણ કરે છે તેઓના પ્રાણને નાશ થાય છે પરંતુ ઔષધી વગેરેથી સામલ વગેરેને જેઓ મારીને અમુક પ્રમાણમાં ખાય છે તેના પ્રાણનીશરીરની ઉલટી પુષ્ટિ થાય છે. આત્મજ્ઞાનીએ સાસારિક ભાગ પદાર્થાને આત્મજ્ઞાનથી મારીને ભોગવે છે તેથી તે તે વૈયિક પદાર્થીથી તેઓ ખધાતા નથી, ગૃહસ્થાવાસમાં રહેલા તીથ - કરામા કેચિત્ તે ચક્રવત્તિયા હાય છે તે આખી દુનિયાનું રાજ્ય કરે છે, સવ સાનુકૂળ પદ્માર્થાના ઉપભાગ કરે છે છતાં તેઓ ખંધાતા નથી, ઊલટા તે કર્મની નિર્જરા કરે છે આત્મજ્ઞાનીઓને પાંચે ઇન્દ્રિયો હોય છે, પ્રત્યેક ઇન્દ્રિયથી તેઓ તે તે દ્રિયગ્રાહ્ય વિષયને ગ્રહે છે, પરંતુ તેમાં ઇષ્ટાનિષ્ટત્વની ભાવનાવડે મનને પ્રવર્તાવતા નથી; તેથી તે ઇંદ્રિયના વિષચેથી અંધાતા નથી આત્મજ્ઞાની ચાલે છે, હાલે છે, ખાય છે અને પીએ છે, ઇત્યા દિક શારીરિક કર્મોમા પ્રવૃત્ત થાય છે. પણ આત્માને આત્મા તરીકે અવખાધીને અન્ય સર્વેના અહંમમત્વથી મુક્ત રહે છે; તેથી તેઓ વેદાન્તની જીવન્મુક્ત દશા અને જૈનદૃષ્ટિએ સભ્યષ્ટિની દશાને પ્રાપ્ત કરે છે, કાડા-અસંખ્ય અજ્ઞાની મનુષ્યે કરતાં એક આત્મજ્ઞાની મનુષ્યનું જીવન ઉત્તમ છે. કરાડો અજ્ઞાનીએ જે પાપ કરે છે તેવુ પાપ દ્ધિ જો એક આત્મજ્ઞાની કરે તેા પણ તે આત્મજ્ઞ હાવાથી કરાડા અજ્ઞાનીઓ કરતાં અનત ગુણહીન કર્મ ખાધ કરે છે; અથવા તે તે અમુક કષાયના અભાવે નિલેપ રહે છે. માત્મ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy