________________
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
( ૧૮૨ )
થી કર્મયોગ ચંશ-શવિચિન.
નથી કારણ કે તે પિતાના આત્માની ઉપયોગ દશાથી ટાણે પ્રગતિ અને અવનતિને મુકાબલે કરતે રહે છે. જેનાગમાં અધ્યાત્મજ્ઞાનને મહત્વ આપ્યું છે તેનું કારણ એ છે કે અન્તરમા ઉદભવતી મહનીય કર્મની પ્રકૃતિના મામું અધ્યાત્મજ્ઞાનવિન ટકી શકાતું નથી અને મેહનીય કર્મની પ્રકૃતિયોને સર્વ પ્રકારે ય કરી શકાતો નથી. શ્રી મહાવીર પ્રભુએ છઘસ્થાવસ્થામાં બાર વર્ષ પર્યન અધ્યાત્મવાદવિ હનીપ્રનિયોની સાથે યુદ્ધ કરીને ઘાતી કર્મોને સર્વથા ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રકટાવ્યું હતું. આ અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકર થયા તેની પૂર્વે અનન્ત તીર્થંકર થયા-વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે તે સર્વે અધ્યાત્મજ્ઞાનદથિી પરમાત્મપદ પામ્યા પામે છે અને પામશે, માનસિક વિચારો પર અંકુશ મૂકીને મનને આત્માની ઉન્નતિ સર્વથા સર્વદા થાય એ માર્ગ દર્શાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનના નામે વિશ્વમાં વ્યવહાર પરમાર્થ કાર્યોમા સાપેક્ષદષ્ટિ વિના નિદષ્ટિથી ભિન્નભિન્ન અધિકારી છેના અધિકારગાનના અભાવે સંકુચિતદષ્ટિ થતી હોય અને સર્વની અધિકારપર કર્તવ્યપ્રવૃત્તિમાં અનેક પ્રકારના અવશે ઉપસ્થિત કરાતા હેય તે તે સત્ય સાપેશિક અધ્યાત્મજ્ઞાન કથી શકાય નહિ પરંતુ શુષ્ક નિરપેક્ષ અધ્યાત્મજ્ઞાન કથી શકાય. એવું ખાસ લઉથમાં અવધારીને આત્મોન્નતિમાર્ગ હેતુભૂત અધ્યાત્મજ્ઞાનની સાપેક્ષ પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
જ્યારે જ્યારે શુષ્ક જડદિયાવાદીઓનું વિશ્વમાં વિશેષ સંખ્યામાં પ્રકટીકરણ થાય છે અને અધ્યાત્મજ્ઞાનવિના તેઓ લૈકિક તથા લેસર કાર્યપ્રવૃત્તિયોમાં રજોગુણ અને તમોગુણની વૃત્તિથી પ્રવૃત્ત થાય છે અને વાસ્તવિક સાધ્યબિન્દને વિસરી જાય છે ત્યારે ત્યારે કોઈ અધ્યાત્મજ્ઞાની મહાત્માને પ્રાદુર્ભાવ થાય છે અને તે અધ્યાત્માની ન્યૂનતાને પૂર્ણ કરે છે; તે મહાત્મા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક સર્વત્ર દેશી મનુષ્યો પૈકી જે જે મનુષ્યને જે જે કર્મપ્રવૃત્તિમાં અધિકાર હોય છે તે તે જણાવે છે અને અત્તરની શક્કતા-જડતાને નાશ કરીને તેને સ્થાને જ્ઞાન આનન્દરસ અને નિર્લેપતાને પ્રગટાવી શકે છે. જે જે મનુષ્યોને કર્તવ્યપ્રવૃત્તિયોમા જે જે અપેક્ષાએ અધિકાર હોય છે તે તે કર્મપ્રવૃત્તિમાં મનુષ્યને અધિકાર જણાવનાર તથા જગની સાર્વજનિક સેવાઓમાં અનેક રીતે પ્રવૃત્તિ કરાવવામાં હેતભૂત અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં અધ્યાત્મભાવનાના ૬૦ સંસ્કાર પડે છે અને તેથી બાહ્યકર્તવ્યો કરતા ચિત્તશુદ્ધિ આદિ ગુણોનું સંરક્ષણ થાય છે એમ અનુભવદષ્ટિથી એ બાબતને અનુભવગમ્ય કરતા સર્વ પ્રકારની શંકાઓનું નિરાકરણ થાય છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિવડે સજીનેથી સ્વાધિકાર પ્રાપ્ત કરી શકાય છે કે જે પ્રાપ્ત થએલ અધિકારનું આન્તરિક તથા બાહ્યાવર્તન સર્વ દોષોને નાશ કરી આત્માને પરમાત્મદશામાં આણે છે. ધાર્મિક સામાજિક, નૈતિક અને રાષ્ટ્રોદય હેતુભૂત પ્રવત્તિયોમાં આધ્યાત્મિક ભાવનાનું એટલું બધું શુદ્ધ બલ વહે છે કે જેથી તd' in