________________
凯
હ કે શાકમાં સમભાવ રાખવા.
( ૧૭૧ )
અશક્ય છે. જે રતિ અરંતિથી આત્માને ભિન્ન માને છે. તે હષ શાકના વિચારાથી સ્વાત્માને ભિન્ન શખી આવશ્યકકાર્ય પ્રવૃત્તિ કરવાને પ્રયત્ન કરે છે. શાતાના યોગે રતિ અર્થાત્ હ થાય છે અને અશાતાનાયોગે અતિ અર્થાત્ શાક થાય છે. શાતા અને અશાતા એ બે વેદ્યનીય કર્મની પ્રકૃતિ છે, વેદનીય કર્મની પ્રકૃતિયો કરૂપ છે અને તે આત્માની સાથે સંબધિત છતાં નિશ્ચયનયતિ આત્માથી ભિન્ન છે. શાતા અને અશાતા વેદનીયયોગે ખાહ્યક પ્રવૃત્તિયોમાં શુભાશુભ નિમિત્તે હર્ષ અને શાક થાય છે તેમા આત્મજ્ઞાની કે જેણે જડ અને ચેતનની ભિન્નતાને વિશેષ પ્રકારે જાણી છે તે જડભાવથી સ્વાત્માને ભિન્ન માની તેમા રમ્યા કરતા નથી આત્મજ્ઞાની સમ્યકત્વને પ્રાપ્ત કરી સર્વ શાતાશાતાદિ પૌદ્ગલિક ખેલેથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તે પૌલિક ખેલામા પ્રારબ્ધાદિક યોગે પ્રવૃત્તિ કરતા છતા પણુ અન્તરથી તેમા લેપાતા નથી તે માટે थ् छे समकितवंता जीवडा, करे कुटुम्बप्रतिपाल; पण अन्तरथी न्यारा रहे, जेम થાવ લજાવે વાહ. સમ્યકત્વવંત જીવા કુટુ ખાદિકની પ્રતિપાલનાની કર્તવ્યપ્રવૃત્તિને કરે છે પરન્તુ તેમાં અહં મમતા હર્ષ અને શાકાદિ વૃત્તિયોથી લેપાતા નથી. ખાહ્યથી તે કુટું ખાદ્ધિ પ્રતિપાલનાદિની પ્રવૃત્તિયોને અન્તરમા હર્ષ શાકથી ન્યારા રહીને કરે છે. જેમ ધાવ અન્ય મનુષ્યોના ખાલકાને ધવરાવે છે પણ તેને પેાતાનાં માનતી નથી તેમ જ્ઞાનીકચેાગીએ માટે અવધવુ. આત્મજ્ઞાની અવિરતિભાવે વા દેશવિરતિયોગે સંસારમાં રહીને વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્યપ્રવૃત્તિને સેવે પરન્તુ તે અન્તરથી હર્ષશોકથી વિમુકત રહેવાના અભ્યાસ સેવે છે. આત્મજ્ઞાનીએ બાહ્યકતવ્યાધિકારયોગે બાહ્યપૌદ્રુગલિકકાર્ય પ્રવૃત્તિયાને સેવે છે પરન્તુ તે તેને એકજાતની બાહ્યફરજ છે અને તે કરવી જોઇએ અને ધાર્મિક બાહ્યપ્રવૃત્તિયોને ધાર્મિક કર્તવ્યાધિકારે કરવી જોઈએ તેમાં રાગદ્વેષ હર્ષ શાક કરવાની કંઈ જરૂર નથી એવું તે આધ્યાત્મિક દૃષ્ટિથી જાણે છે; તેથી સર્વ બાહ્યકર્તવ્યપ્રવૃત્તિ સેવતા હર્ષ શાકથી મુઝ્ઝતા નથી. આત્માના શુદ્ધોપયેાગ પ્રકટાવીને બાહ્યકન્યપ્રવૃત્તિ કરતા હશોકથી વિમુક્ત થતા આત્માના સ્વસ્વભાવમાં રહી શકાય છે અને ખાદ્યોને પણ અદા કરી શકાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કર્યા વિના કઢિ પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતું નથી. અતએવ હર્ષશાકમા સમાન રહી કન્યકાર્ટૂની ફરજ અદા કરવાની ચેાગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. હાક એ આત્માના ધર્મ નથી અને શેકથી આત્માની શકિતને વિકાસ થતા નથી. જ્યા હર્ષ છે ત્યા શાક પ્રશ્ર્ચા કરે છે. પોક્ગલિક વસ્તુઓમાં સાનુકૂળત્વ ભાવથી હ માનતા પૌદ્ગલિક વસ્તુઓની સાથે સલેપત્ન પ્રગટે છે અને તેથી આત્મા સસારમા પ્રગતિમાગમા આગળ વધી શકતા નથી. હર્ષની લાગણીથી અમુક સાથેાગિક વસ્તુઓની સાથે આત્માના મર્યાદા-સંબધ થઈ ન્તય છે અને તેથી એટલી મર્યાદામા સ્વજીવનની પ્રતિકર્તવ્યતા માની લેવામા આવે છે. અપરિમિત