SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ 節 ભાતિના સદત્તર ત્યાગ કરવા. ( ૧૩૯ ) હાય તાપણુ સાત પ્રકારની ભીતિના ત્યાગ કર્યાં વિના અને આત્મામાં સ્થિર થયાવિના કન્યકાર્ય પ્રવૃત્તિમા આગળ વધી શકાતું નથી. કન્યકાર્ય પ્રવૃત્તિમાં પ્રવેશ કરવાની સાથે જેના મન વચન અને કાયાના વ્યાપારમા અંશમાત્ર પણ ભીતિ નથી રહેતી તે મહાપુરુષ આ વિશ્વમાં ઈચ્છિતકાયને સિદ્ધ કરી શકે છે. વિવેકથી જે જે કન્યકાયકરવાનાં હાય તેમાં સાત પ્રકારની ભીતિને સ્થાન ન આપવુ જોઇએ. કોઇપણ રીતે મારે આ વિશ્વમાં સાતે પ્રકારની ભીતિચે રાખવાનુ કારણ નથી એમ જ્યારે દૃઢ નિશ્ચય થાય છે ત્યારે આત્મામાં દૈવીશક્તિ ખીલે છે અને આ વિશ્વમા અલૌકિક કાર્યાં કરી શકાય છે. ભીતિ ધારવી એ કાયર પુરુષનું લક્ષણ છે. ભીતિથી કન્યકમ રણુાગણમાં નપુંસકની દશા પ્રાપ્ત થાય છે. લાકોમા પણ કહેવત છે કે ના તો મત ગુપ્તા, ઓર ૪૫ના તો મત્ત જ્ઞા, જે કાર્ય કરવું તેમાં જ્ઞાનીઓએ શા માટે ડરવું જોઈએ ? આલાકભય પરલેાકભય યશભય આજીવિકાલય રાગભય અકસ્માતભય મરણભય વગેરે ભીતિ ધારણ કરવાથી આત્માની જે જે શક્તિઓ વિકાશ પામવાની હોય છે તે સ કાચાઈ જાય છે અને કર્તવ્યક્ષેત્રમાંથી પાછું ફરવાનુ છે. કર્તવ્યકમ ક્ષેત્રમાં દાનવીર ભક્તવીર ધર્મવીર જ્ઞાનવીર કન્યકાર્ય વીર જ્ઞાનવીર્ અને શૂરવીર સર્વ પ્રકારની મમતાના અને અહંતાના ત્યાગ કરીને મરજીવા થઈ વિચરે છે તેથી તેને મન વચન કાયા ધન અને વિશ્વના કોઈ પણ પદાર્થની તેના પર અસર થતી નથી. આત્મવીર દાનવીર વગેરે વીરેશ પાતાના આત્માને સર્વસંગાથી મુક્ત કરે છે. જ્યાંસુધી ભીતિ છે ત્યાસુધી આત્મા એક ક્ષુદ્ર જંતુ સમાન છે. આ વિશ્વમા સાત પ્રકારની ભીતિ રાખનારાથી કાઈપણ જાતનું મહાન કાર્ય બન્યું નથી, મનતું નથી અને ભવિષ્યમા ખનશે નહિ. શરીરની મમતા અને પ્રાણની મમતા એ એ જેના મનમા નથી તેજ મનુષ્ય કતવ્યકાના અધિકારી અને છે. સચાગે જેટલી વસ્તુઓના આત્માની સાથે સબંધ થયા છે તેટલી વસ્તુ ખરેખર આત્માની નથી તેથી સંચાગી વસ્તુઓને વિયેાગ થવાના છે એવા પૂર્ણ નિશ્ચય કરીને આત્માદ્વારા જે જે કર્તવ્યકાર્યાં હોય તેમાં સર્વ પ્રકારની ભીતિને ત્યાગ કરીને પ્રવર્તવુ જોઈએ. આત્મા વિના અન્ય કશુ આત્માનું થયું નથી, થતુ નથી, થશે નહિ એવા નિશ્ચય છે, તેા નકામી ભ્રાન્તિ ધારીને ભીતિયા શા માટે ધારણ કરવી જોઈએ? જે જે વસ્તુ આત્માની વસ્તુતઃ નથી એવી પૌદ્ગલિક વસ્તુઓની મમતાથી ભીતિ ઉત્પન્ન થાય છે, ભીતિથી આત્મા પરભવમાં રહીને નપુંસક જેવા પામર-કાયર-નિ સત્વ ખને છે. તેથી કશુંએ શ્રેય સ્વપરનું કરી શકાતું નથી. કાઇ પણ સચૈાગના વિયાગ થવાને છે, છે ને છેજ, એમા કદાપિ અન્ય ફેરફાર થવાના નથી તેા શા માટે બીવું જેઈએ ? કા પ્રવૃત્તિમા ખીવાથી કઇ પણ વળવાનું નથી અહંતા, મમતા આદિ વૃત્તિયા ઉત્પન્ન થવાનુ કારણ શું છે? તેનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારવાથી ભય હેતુના વિલય થાય છે એમ નિશ્ચયત અવળેાધવું. ભૌતિના સંસ્કારોના સર્વથા પ્રકારે ક્ષય કરવા એ પણ એક કન્યકાય છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy