SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ '' * એવી પુણ્યપ્રકૃતિથી શું ચૈતન્યમય અરૂપી આત્મ ગુણા પ્રકટે ? ” તેના પ્રત્યુત્તરમાં જણાવવું ચાગ્ય થઈ પડશે કે નિરજન નિરાકાર સિદ્ધ પરમાત્મા શ્રી વમાનસ્વામીની જ–રૂપી પ્રતિમા તેમજ સમયસાર ’ જેવા જડ-રૂપી ગ્રથા અને તેના મૂત અક્ષરા જો આત્માના અરૂપી,દર્શન, જ્ઞાન, ચારિત્ર વિગેરે ગુણાના વિકાસકર્તા મનાતા હાય તે પુણ્યપ્રકૃતિ પણ મનુષ્ય જન્મ, શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ’પત્તિ, પ'ચ'દ્રિય સ‘પૂર્ણતા, ઉપદેશ આપવાની અને સાંભળવાની શક્તિ અને સવળે પુરુષાર્થ વિગેરે સાનુકૂળતા આપે છે અને તે તે સાધનાના નિમિત્તદ્વારા આત્મિક સાધ્ય તૈયાર થાય છે ”—આ રીતે પુણ્યાનુબંધી પુણ્ય કારણરૂપ ખની આત્મિક અરૂપી ગુણ્ણાના સંપૂર્ણ વિકાસ કરવામાં અમેઘ સહાયક બની શકે છે; શ્રી તીથ કર પરમાત્મા પણુ પુણ્યાનુબંધી પુણ્ય પ્રકૃતિના ખંધથી જ તિજ્ઞાળ સાડ્વાળ રૂપે પેાતાના આત્માના અને સવિજીવ કરું' શાસનરસી'ની પૂર્વજન્મની ઉત્કટ ભાવનાવડે અન્ય ભવ્યાત્માઓને પાતે ખાધેલી અદ્ભુત પુણ્યપ્રકૃતિના ચેાગથી જ આ સંસારસાગરથી ઉદ્ધાર કરી શકયા છે. શ્રીમદ્ દેવચંદ્રજીએ પણ સ્તવનમાં કવન કર્યું છે કે “અપ્રશસ્તતા ૨ ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાસેજી; સાઁવર વાધે રે સાધે નિજ઼ેશ, આત્મસ્વભાવ પ્રકાશેજી. ܕ માનવજીવનમા અન્ય પ્રાણીઓના ભાગ લેવા માટે શક્તિ વાપરવાની નથી પરંતુ અન્ય પ્રાણી માટે આપભાગ આપવામાં શક્તિના સદુપયેગ કરવાના છે તે ધ્યેય હંમેશાં સામે રાખી પ્રગતિ કરવાની છે. મનુષ્યે પેાતાના વિકાસમાં મા-ખાપ, કુટુબ, શિક્ષક, સમાજ, દેશ, સદ્ગુરુ અને વિશ્વનાં નાનાં મોટાં અનેક પ્રાણીઓની સેવા લીધી છે જેથી જીવન કેવળ અંગત હાઈ જ ન શકે; મનુષ્ય વિશ્વ જીવા સાથે સંકળાયલા છે—આ માન્યતા રાખી-અવ્યક્ત સત્યને સન્મુખ રાખી પ્રત્યેક સમયે અને પ્રસંગે વવુ; આથી અશ્રદ્ધાનો વાયુ આપણી જીવનનૌકાને નહિ. સલાવી શકે; સમજણુપૂર્વકની શ્રદ્ધા સાથે મનુષ્યની પ્રત્યેક ક્રિયા વિવેકમય ખનશે જેથી મનુષ્ય જીવન પાતાની જાત ઉપરાંત વિશ્વની જાતને પણ સહેજ ઉપયાગી બની રહેશેઆવી ભાવના અને કર્તવ્ય એ કમ યાગની ભૂમિકા છે, (શુભ) ક યાગહૃદયમા અધ્યાત્મનું તેજ પાડી હૃદયને ઉન્નત બનાવે છે; મનુષ્યા પેાતાના આત્માને ઓળખે તે પાપપ્રવૃત્તિના ચક્રમા ચઢાવેલા પેાતાના આત્માને શાતિ આપવા સત્કાર્યાંમાં અવિરત લાગી રહી, આત્મસંતેષનું આવાહન કરી શકે; મનુષ્ય પેાતાના જીવન ઉપર ધારે તે પ્રકાશ પાડી શકે; પ્રમાદ્રથી પ્રયત્ન ન કરે તે પેાતાને અજ્ઞાન-અધકારમા પણુ રાખી શકે છે, જેમણે પાતાની જિં’ૉંગીને અમૂલ્ય
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy