SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - ... સ્વાનુભવ વિચારણું. ( ૧૩૩). ઉપશિત્વ છે. જે કાર્યોનું અમુકકાલે ઉપયોગિત્વ છે તેજ કાર્યોનું અમુક કાલે અનુપયેશિત્વ છે. જે ક્ષેત્રમાં અમુક કાર્યોનું ઉ૫શિત્વ છે તેજ કાર્યોનું અમુક ક્ષેત્રમાં અનુપગિત્વ છે. જે કાર્યોનું અમુક મનુષ્યની અપેક્ષાએ ઉપગિત્વ છે તેજ કાર્યોનું અમુક મનુષ્યની અપેક્ષાએ અનુપાશિત્વ છે. જે ભાવે અમુક કાર્યપ્રવૃત્તિનું ઉપયોગત્વ છે તેથી અન્યભાવે તે તે કાર્યપ્રવૃત્તિનું અનુપાશિત્વ છે. વિશ્વમાં એક કાર્યની ઉપગિતામાં નિમિત્તપરંપરાએ અન્ય સર્વ કાર્યોની અપેક્ષાને સદ્ભાવ હોવાથી તેઓની ઉપગિતા પણ સ્વયમેવ અવબોધાય છે. સર્વ કાર્યોની ઉપયોગિતાએ વાક્યનો સ્પષ્ટ બંધ થવાને ઘરઉપગ્રહો જીવાનામ્ આદિ સૂત્રોના જ્ઞાનની જરૂર છે. એક માનવ શરીરની ઉપગિતાની સિદ્ધિ માટે પૃથ્વી આદિ સર્વ ભૂતેની ઉપયોગિતાની અપેક્ષા રહે છે. પૃથ્વીની ઉપયોગિતા સિદ્ધ થતાં પૃથ્વીની અસ્તિતા માટે જલની ઉપગિતા એમ પરસ્પર વિચારતા નૈસર્ગિક દષ્ટિએ અને પરસ્પરોપગ્રહદષ્ટિએ સર્વ કાર્યોની ઉપયોગિતા સિદ્ધ કરે છે. પિતાને માટે પિતાને યોગ્ય એવાં સર્વ કાર્યોની ઉપગિતા અને પિતાને માટે અર્થાત સ્વાભન્નતિ કમવ્યવસ્થા માટે પિંડની સાથે બ્રહ્માડને ઉપયોગિતા સંબંધ હોવાથી બ્રહ્માડવર્તિ સર્વ કાર્યોની ઉપયોગિતા વસ્તૃત અવધવા માત્રથી સ્વાધિકાર કાર્ય કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. પિતાના માટે ઉપર્યુકતસાપેક્ષવિચારદષ્ટિએ સ્વાગ્ય એવા સર્વ કાર્યોની ઉપયોગિતા જાણવાની જરૂર છે એટલું કથવાથી એમ નથી સિદ્ધ થતું કે સર્વ કાર્યોની પ્રવૃત્તિ કરવી. કાર્યોની પ્રવૃત્તિમાં સ્વાધિકાર જે જે પ્રવૃત્તિ કરવાગ્ય છે તે તેજ કરી શકાય છે. પિતાના માટે પ્રત્યક્ષેત્રકાલભાવે જે જે કાર્યો કરવાના તે સર્વની ઉપયોગિતા સમાજને માટે જે જે કાર્યો કરવાના હોય તે સર્વની ઉપયોગિતા, સંઘના માટે, દેશના માટે અને વિશ્વ માટે જે જે કાર્યો કરવાના હોય તે સર્વની ઉપયોગિતાને જે મન અવબોધે છે તેઓ અન્યના ઉપયોગી કાર્યોમા રાક્ષસસમા બનીને વિઘો નાખી શકતા નથી. જે મનુષ્ય પોતાના માટે વ્યવહારનય વિવેકથી વ્યવહારિક કાર્યપ્રવૃત્તિની ઉપયોગિતા અને નિશ્ચયનય વિવેથી નૈશ્ચયિક કાર્યપ્રવૃત્તિની ઉપયોગિતાને સમ્યગ અલબોધે છે તેઓ સાંસારિક સામ્રાજ્ય અને ધર્મ સામ્રાજ્ય દષ્ટિને ધારણ કરી ઉદાર અને પરમાર્થસેવક બની શકે છે. સર્વ જીની સમષ્ટિદષ્ટિએ સ્વસ્વપિંડપોષણાદિ માટે જે જે કાર્યોની ઉપયોગિતા છે તથા ધર્મોન્નતિ માટે જે જે કાર્યોની ઉપયોગિતા છે તેને અનેક શદ્વારા વિદ્વાને દ્વારા અને સ્વાનુભવથી નિશ્ચય કરવામા આવે તે સંસારમાં અનેક પ્રકારના કર્મો અને અનીતિના વિચારને ખરેખર નાશ થાય અને સર્વ જીવોની પ્રગતિમાં પરસ્પર સાહાસ્ય સમપી શકાય સ્વાધિકાર સર્વકાર્યોની ઉપયોગિતાનો નિશ્ચય કર્યાથી જે જે સ્વાધિકારથી ભિન્ન અને અનુપયોગી કાર્યો છે તેને સમ્યગ બોધ થવાથી તેમા પ્રવૃત્તિ થઈ શકતી નથી અને તેથી પરિણામે જે જે કાર્યો કવ્વાના હોય છે તેમા પિંડ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy