SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - -- -- - - - - ઉદારચરિતે કેવી રીતે વર્તવું ? ( ૧૩૧ ) નિર્ણય કરે જોઈએ કે જેથી લેકહિતાર્યો કરતા મન વચન અને કાયાનું પ્રગતિમાર્ગપ્રવૃત્તિમાં માઘ ન રહે. લેકહિતકર કાર્યોનું સમ્યજ્ઞાન થતાં તેમાં ઉદાર ભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવર્તાય છે અને મનુષ્ય નીતિમા પણ ઉદાર ભાવનાથી પ્રવર્તે છે તેથી તે વિશ્વસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યની જાહોજલાલીમા સમ્યગ્રઆત્મભેગ આપી શકે છે. વિશ્વહિતકારક કાર્યોના જ્ઞાતા થવાથી વિશ્વમાં અનેક પ્રકારની પ્રવૃત્તિનું હેયત્વ અને ઉપાદયત્વ અવબોધાય છે. અતએ વિશ્વહિતકારક કાર્ય પ્રવૃત્તિને જ્ઞાતા મનુષ્ય ખરેખર કાર્ય કરવાને અધિકારી છે એમ અવધવું. આર્ય દેશમા પૂર્વે જે જે મહાત્માઓ થઈ ગયા છે તેઓએ પ્રથમ વિશ્વહિતકારક કાર્યોનું પરિત સંપૂર્ણ સ્વરૂપ અવલે કર્યું હતું તેથી તેઓ આન્નતિમા આગળ વધ્યા હતા. વિશ્વહિતાર્થકર્મજ્ઞ મનુષ્યથી વિશ્વની પ્રગતિ થવાની છે એમ નિશ્ચયત અવધવું. વિશ્વહિતના જેઓ જ્ઞાતા નથી તેઓ વસ્તુતઃ અન્ય પ્રવૃત્તિ કરનારા હોય છે અને તેઓની અધપ્રવૃત્તિથી વિશ્વની ઉન્નતિના બદલે કદાપિ અવનતિ કરવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. સોક્રેટીસ એક ગ્રીક વિદ્વાન થ હતો તે દેશની અને વિશ્વની ઉન્નતિ કરવામાં પિતાના શિષ્યને સ્વષ્ટિ પ્રમાણે વ્યાપક વિચારે પ્રવર્તાવતો હતે. શ્રીવીરપ્રભુએ જગતનું કલ્યાણ થાય એવાં સુકાર્યો પ્રરૂપેલાં છે. જેમ જેમ દ્રવ્યત્રકાલ અને ભાવથી નિમિત્તદષ્ટિ ઉપાદાનદષ્ટિ પરમાર્થષ્ટિ ઉપગ્રહષ્ટિ અને સદાચારદષ્ટિ આદિ અનેક દૃષ્ટિથી વિશ્વલૌકિક હિતજ્ઞાતા થવાય છે તેમ તેમ સ્વાર્થ લભ કાર્ષય સંકુચિતતા આદિ અનેક દેથી મુક્ત થવાય છે અને લૌકિક હિતકારક સર્વ પ્રવૃત્તિમાં અનેક સુયોજનાઓની સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વવર્તિ અનેક દેશમાં પ્રવર્તિત વિચિત્ર રાજ્યનીતિના નિયમોનું સૂફમદષ્ટિથી નિરીક્ષણ કરવામાં આવશે તે અવબેધાશે કે તે તે નીતિના ઉત્પાદકોના હૃદયમાં વિશ્વહિતકાર્યકત્વ ઉદ્ભવ્યું હતું તેથી તેઓએ રાજ્યવ્યવસ્થા આદિ અનેક વ્યવસ્થાઓમા લક્ષ્ય ધાર્યું હતું. વ્યાવહારિક હિતકારક શાસ્ત્રો અને અનેક દષ્ટિએ પ્રગટેલ ધર્મશાસ્ત્રોનો સાર એ છે કે હિત થવું અને વિશ્વહિતકારક કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. લૌકિક વિશ્વહિતકારક પ્રવૃત્તિનું જ્ઞાન અને કેન્સર હિતકારક પ્રવૃત્તિનું જ્ઞાન એમ બે પ્રકારે જ્યારે સમ્યગાન થાય છે ત્યારે પિંડ સેવા અને બ્રહ્માંડસેવાના વાસ્તવિક માર્ગોમાં મનુષ્યથી સંચરી શકાય છે. ધાર્મિક નિવૃત્તિ માર્ગ અને ધાર્મિક પ્રવૃત્તિ માર્ગને હાનિ ન પહોચે અને તે બેની સ રક્ષાપ્રગતિ થાય એવી રીતે અવિરપણે વિશ્વહિતકારક કાર્યજ્ઞાનના જ્ઞાતા થવું જોઈએ. ધાર્મિક નિવૃત્તિમાર્ગમાં અને ધાર્મિક પ્રવૃત્તિમાર્ગમાં એવી ઉદારભાવનાથી પ્રવર્તવું જોઈએ કે જેથી લોકિ વિશ્વહિતકારક જનાપૂર્વક જે જે પ્રવૃત્તિ સેવવી પડે તેમાં સ્વાધિક પ્રવતતાં સંકુચિતત્વ અને વિરોધદ્વારા સ્વકીય અવનતિમય કટકમાર્ગ ન બને. લૌકિક વિશ્વહિતકારક આજીવિકાદિક કર્મોની સાથે વ્યાવહારિક સંબંધવડે મનુષ્યને સંબં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy