SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ---- - - - અધિકારી કેવી રીતે બનવું? ( ૧૨૭ ) અને આચારથી જગજીનું હિત થાય છે કે અહિત થાય છે તેને સમ્યમ્ નિર્ણય કરવું જોઈએ વિશ્વહિતના વાસ્તવિક ક્યા વિચાર અને આચારો છે અને વિશ્વના અહિતભૂત ક્યા વિચારે અને આચારે છે તેને સ્વપર અનેક શાસ્ત્રોના રહસ્યથી નૈઋયિક અનુભવ કરીને વિશ્વહિતકારક કાર્યને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કરવાં જોઈએ. જે મનુષ્ય પિંડહિતજ્ઞ હોય છે તે બ્રહ્માડહિત હોય છે અથવા જે મનુષ્ય સંપૂર્ણ બ્રહ્માડહિતરૂ થયે હોય છે તે પિંડહિતજ્ઞ ત થ હોય છેજ. જે પરિપૂર્ણરીત્યા પિંડહિતગ થ હોય છે તે બ્રહ્માડહિતજ્ઞ થઈ શકે છે. વિશ્વના હિતમા જેની મનોવૃત્તિ પ્રવર્તતી નથી તે મનુષ્યની સંકીર્ણ સ્વાર્થ દષ્ટિ હેવાથી કર્મચાગી બનતા પૂર્વે તેણે પરમાર્થકાર્યકારકવ થવું જોઈએ. વિશ્વહિતજ્ઞ થયા વિના સમાજસેવા અને સંઘસેવા કાર્યોમાં સમ્યકુપ્રવૃત્તિ થઈ શકતી નથી યાવત્ વિશ્વસેવા દેશસેવા સમાજસેવા સંઘસેવા અને અન્ય સેવાઓ કરવા પૂર્વે તેઓનું સમ્યગ્રહિત કેવા રૂપમાં અને કેવા ઉપાચામાં રહ્યું છે તે સમ્યમ્ અવબોધી શકાતું નથી તાવતું સભ્યપ્રવૃત્તિ પણ થઈ શકતી નથી. વિશ્વહિતકારક પ્રવૃત્તિમાં પ્રર્વતતાં વિશ્વહિતનું પરિપૂર્ણજ્ઞાન ન મેળવ્યું હોય તે વિશ્વમાં અનેક પ્રકારની સમાજસેવાઓમાં પ્રવૃત્તિ કરનારાઓ પરસ્પર યાદવાસ્થળી કરીને સ્વપરનો નાશ કરી શકે છે. કાર્યપ્રવૃત્તિ કરતા કંઈ મતભેદ પડતા પરસ્પર એકબીજાની જાત પર ઉતરી રાગદ્વેષી બની એકબીજાના સામે થાય છે અને તેથી કાર્ય પ્રવૃત્તિના મૂલ ઉદ્દેશ વગેરેને તેઓ જાણતા ન હોવાથી અવનતિમાર્ગપ્રતિ તેઓ સંચરે છે. આ પૂર્વે આર્યાવર્તમા સર્વ પ્રકારની ઉન્નતિની જાહેરજલાલી ભેગવતા હતા, પરંતુ જ્યારે તેઓ વિશ્વહિતજ્ઞ ન રહી શક્યા અને સંકુચિતદષ્ટિએ પિડહિતજ્ઞ બની પરસ્પરવ્યક્તિમહત્વને ભૂલી અને અવગણી રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિમાર્ગે સંચય ત્યારે તેઓ પ્રગતિથી પતિત થયા અએવ વિશ્વહિતજ્ઞ થયાવિના વ્યક્તિગત પ્રગતિ સંબંધી કાર્ય કરતાં વા સમષ્ટિગત કાર્યપ્રવૃત્તિ કરતા પરસ્પર કલેશાદિથી સંઘટ્ટન થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. સમષ્ટિગત પ્રગતિકારકકાર્યપ્રવૃત્તિગર્ભમા વ્યક્તિગત પ્રવૃત્તિના ઉપાયે રહેલા હોય છે તે વિશ્વહિતને અવબોધ્યા વિના અવગત થઈ શકે નહિ-એમ નિશ્ચયિકદષ્ટિના પરમાર્થ સ્વરૂપથી અવબોધવું. વ્યક્તિગતહિતજ્ઞત્વ વસ્તુતઃ સમષ્ટિગતહિતજ્ઞત્વના ગર્ભમાં સમાયેલું છે એમ સમષ્ટિગતહિતવ્યાપકપ્રગતિદષ્ટિએ વિચાર્યોથી અવબોધાઈ શકશે. જે મનુષ્યો વિશ્વહિતરૂ અથવા સમષ્ટિહિતરૂ થયા નથી તેઓ વિવગત સામ્રાજ્યશાસનપદ્ધતિપ્રવૃત્તિના વાસ્તવિક વિશાલ નિયમોને અવધી શકતા નથી અને તે પ્રમાણે તેઓ પ્રવૃત્તિ કરી શકતા નથી સમષ્ટિગત પરિપૂર્ણહિતજ્ઞત્વ પ્રાપ્ત કર્યા વિના વિશ્વરાજ્યશાસન કાર્યપ્રવૃત્તિચેની ચોગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી; તેમજ અન્ય સામ્રાજ્યવિશ્વજીવનપ્રગતિકરાવ્યાપારાદિપ્રવૃત્તિના નૈસગિકકર્મચગદષ્ટિએ વ્યવહારસિદ્ધ આચારે દ્વારા અધિકારી બની શકતું
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy