________________
હ
e ws ૧૦ ]-x-d-axes યશવિજયજી મહારાજે કઈ છે કે-“ નિશ્રયદા હદય ધરજી, પાલે જે થવાનું છે પુયવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર.”
વ્યવહાર અને નિશ્ચય અને ન ગણ મુખ્ય ગણી પ્રવૃત્તિ કરતાં વધુને યથાર્થ બોધ થાય છે અને શુભ કર્મગ વિસ્તાર પામે છે, જે વખતે તારની મુખ્યતા હોય ત્યારે નિશ્ચયની ગણતા હોય અને જે વખતે નિશ્ચયની મુખ્યના થિ ત્યારે વ્યવહારની ગણતા હે; આમ બનેય દષ્ટિએમાં જે વખતે જેની જરૂરીઆત હેય ત્યારે તેને ઉપગ બીજી દષ્ટિને તિરસ્કાર કે અપલાપ નહિ કરતાં સમભાવ ની સાપેક્ષ દષ્ટિએ કરવામાં આવે છે ત્યારે વાતુ તત્વને યથા અનુભવ થાય છે; જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ તે નથી તથા નિશ્ચયના અનુભવમાં મદદગાર છે
થતો નથી તે વ્યવહાર શુભ કે શુદ્ધ વ્યવહાર નથી; તે વ્યવહારને આપણે સુત ( રૂ૫ માનીએ તે નિશ્ચય તેનાં બનેલાં કપડાંરૂપ છે, મતલબ કે વ્યવહાર કરે છે કે છે અને નિશ્ચય કાર્ય છે--આ જૈનદર્શનના નયવાદનું રહસ્ય છે.
જી અનંત છે અને બધા સુખને ચાહે છે, સુખની કપના પબુ બધાની સરખી નથી; છતાં વિકાસના (Avolution) ઓછા વધતા પ્રમાણમાં પ્રાણીઓના અને
એમના સુખના સંક્ષેપમાં બે વર્ગ કરી શકાય છે, પહેલા વર્ગમાં અલ્પવિકાસવાળા છે. છે. પ્રાણીઓને સમાવેશ થાય છે, બીજા વર્ગમાં મનુષ્યજીવનવાળા અધિક વિકાસવાળા
પ્રાણીઓ આવે છે, તેમાં પણ પુણ્યાનુબંધી પુરયના ઉદયથી આર્યકુલ, મનુષ્યજન્મ, જ પંચેન્દ્રિય સંપૂર્ણતા, જિનધર્મ ગુરુસમાગમ અને સદ્દકાનની પ્રાપ્તિમાં પ્રગતિ ,
કરી રહેલા માનવે બાહ્ય અર્થાત ભૌતિક સાધનની સંપત્તિમાં સુખ ન માનતાં ફકત આધ્યાત્મિક ગુણેની પ્રાપ્તિમાં જ સુખ માને છે અને તે આધ્યાત્મિક ગુણની પ્રપ્તિ માટે દાન, દયા, પરોપકાર, સર્વપ્રેમ, સ્વાર્થ ત્યાગ, જિનભક્તિ, બ્રાશર્ય, સામાયિક, પ્રતિક્રમણ, પિષધ, સર્વજ્ઞાણત શાસ્ત્રજ્ઞાન, તપશ્ચર્યા અને મનુષ્ય સેવા વિગેરે સદા
ચારથી પોતાની અને પરની ઉન્નતિ માટે પ્રવૃત્તિશીલ રહે છે અને એ રીતે શુભ કર્મ9 એગી બને છે, પહેલું સુખ પરાધીન છે જ્યારે બીજું સુખ સ્વાધીન છે; પરાધીન છે
સુખને કામ અને સ્વાધીન સુખને ધર્મ કહેવાય છે; તેથી જ ધર્મનું વાસ્તવિક લક્ષણ છું છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપે કહેવામાં આવ્યું છે, તે શુભ કર્મચાગ કરતાં કરતાં , સધાય છે, આત્મા ઘડાતા ઘડાતાં તૈયાર થાય છે અને છેવટે શુદ્ધકર્મવેગમાં પેલ છે ટાતા સર્વકર્મથી મોક્ષ થાય છે-આ જાતને વિકાસક્રમ (Evolution-theory) . સર્વાએ પ્રબોધેલ છે.
મનુષ્યનું સાચું મહનીય જીવન આધ્યાત્મિક જીવન છે, જૈનદર્શનની પરિભાષા છે రాకుండా కుక్కను