SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણુ આવશ્યક 5 ( ૯૧ ) અની શકે નહિ. પ્રતિક્રમણુ એટલે પાપથી પાછું ફરવુ. આવા પ્રતિક્રમણના અર્થ પ્રમાણે દુનિયાના જે જે મનુષ્યા પાપથી પાછા ફરે છે તે પ્રતિક્રમણુ કરનારા અવાધવા. મન વચન અને કાયાથી જે જે પાપા કરાતા હોય તેથી પાછા ફરવાની જરૂર છે. · દિવસમાં જે જે મન-વચન અને કાયાથી પાપેા થયા હોય તેની માી માગવી તેને જૈવસિક પ્રતિક્રમણ કહે છે. રાત્રિમાં 'મન વચન અને કાયાવડે જે પાપ થયાં હોય તેના પ્રાત સંધ્યા વિષે પશ્ચાત્તાપ કરવા તેને રાત્રિક પ્રતિક્રમણ કહે ગૃછે.હસ્થે પ્રતિક્રમણુસૂત્ર અને સાધુએ શ્રમણુસૂત્રના ભાવાર્થ ઉપર લક્ષ દઈ પ્રતિક્રમણ આવશ્યક કરવુ જોઇએ. એક પક્ષમાં જે જે મન-વચન અને કાયાવડે પાપા કર્યાં હોય તેના પશ્ચાત્તાપ કરવા તેને પાક્ષિક પ્રતિક્રમણ કહે છે. મન વચન અને ચાવડે ચાતુર્માસ સંબંધી પાપાને પશ્ચાત્તાપ કરી તેની નિન્દા ગાઁ કરવી તેને ચાતુર્માસિક પ્રતિક્રમણ કહે છે વસંબંધી થયેલા પાપાના પશ્ચાત્તાપ કરવા અને તેની નિન્દાગર્હ કરવી તેને સાવત્સરિક પ્રતિક્રમણ કથે છે, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણ એ ચાર નિક્ષેપે પ્રતિક્રમણનુ સ્વરૂપ વિચારવું. ભાવ પ્રતિક્રમણુ સાધ્ય છે એવા ઉપયાગ રાખીને પ્રતિક્રમણુ કરવું દ્રવ્યપ્રતિક્રમણ તે ભાવપ્રતિક્રમણના હેતુભૂત છે. વ્યવહાર પ્રતિક્રમણુ તે નિશ્ચય પ્રતિક્રમણના હેતુભૂત છે. દરરોજ પ્રતિક્રમણ આવશ્યક કરવામા આવે અને દુર્ગુણાન ટળે તથા નીતિના માર્ગ પર સ્થિર ન રહેવાય . સમજવુ કે પાપની ગૉ–નિન્દારૂપ પશ્ચાત્તાપ ખરાખર કરી શકાયા નથી.. ----- wwwwwwwww પ્રતિક્રમણુરૂપ અધ્યવસાય ' થવાથી ભૂતકાલીન કર્માંની નિશ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે અનેક જીવા પ્રતિક્રમણ કરીને મુક્તિપદ્મ પામ્યા અને પામશે. જે જે પાપા કર્યાં હાય તેના અન્તકરણમા ઊંડા પશ્ચાત્તાપ કરવા જોઈએ. મન વચન અને કાયાની ચેષ્ટાઓ પ્રતિક્રમણ ચાગ્ય થવી જોઇએ. પ્રતિક્રમણના અધ્યવસાયે થી આચારમા સદ્ગુણા દેખાવા જોઈએ. પ્રતિક્રમણ કરવાથી નૈતિક ગુણાની વૃદ્ધિ થવી જોઇએ અને અનીતિથી પાછું હઠવાનુ થવુ ોઇએ શબ્દોમા થએલ પ્રતિક્રમણ જે સા અને શુભાચાર પર અસર ન કરે તેા વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. · પ્રતિક્રમણથી કષાયને ઉપશમ થવા જોઈએ, કષાય ઘટે નહિ અને ઉલટી દરાજ કષાયની વૃદ્ધિ થાય ત્યા પ્રતિક્રમણુ કર્યું" એમ કહી શકાય નહિ. અન્યાને રંજન કરવા માટે પ્રતિક્રમણની ક્રિયા નથી પણ પોતાના આત્માની શુદ્ધિ કરવા માટે પ્રતિક્રમણ છે. અન્તરમા ભાવ પ્રતિક્રમણના ઉપયાગે પ્રતિક્રમણના વિચાશ પ્રકટાવવા જોઇએ. નૈગમનયની કલ્પનાએ પ્રતિક્રમણની અનેકાન્ત માન્યતા માનીને સાપેક્ષ ઉત્તરાન્તર્નયથી આત્મશુદ્ધિ કરવી જોઈએ. નિષ્કપટી મનુષ્ય અને આત્માર્થી ગુરુભક્ત મનુષ્યે પ્રતિક્રમણ શુદ્ધિ તરફ લક્ષ્ દેવું જોઈએ. ઉપયેગ વિનાનું દ્રવ્ય પ્રતિક્રમણ છે અને ઉપયેગપૂર્વક ભાવ પ્રતિકમણુ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy