SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ~ ( ૮૮ ) શ્રી કર્મ પગ ગ્રંથ-સવિવેચન. ~ ~~~ ~ ~ અધ્યવસારૂપ અસંખ્યાતા છે. ઉત્તરોત્તર અનુક્રમે સમભાવ અધ્યવસારૂપ પગથીયાં પર ચઢતા આગળ પાછળના રાગદ્વેષના વિચારો તરફ લક્ષ ન રાખતા જેઓ ભયરૂપ ઝંઝાવાતને જીતીને કેડ શિખર પહોચી પરમાત્મા બન્યા એવા સિદ્ધ અચલ સમભાવપર્વતની ટેચ પર વિરાજિત તીર્થકોની સ્તુતિ કરવાથી સમભાવરૂપ સામાયિકની પુષ્ટિ થાય છે. સમભાવની પરિપૂર્ણ દશા પ્રાપ્ત કરી છે જેઓએ એવા ચોવીશ તીર્થકરેની સ્તુતિ કરવી. નામપૂર્વક ચવીશ તીર્થંકરનું સ્મરણ કરવું અને તેમનામાં રહેલા કેવળજ્ઞાનાદિગુણોમા સંયમ કરી લયલીન થઈ જવું. તેનામાં પ્રગટેલી પરમાત્મતા ખરેખર સત્તાએ પોતાનામાં છે–એ ભાવ લાવીને તીર્થ કરેની સાથે અભેદ ધ્યાનવડે એકરૂપ બની જવું એજ લગસસૂત્રમાં કહેલું વાસ્તવિકભાવ છે. પરિપૂર્ણ કેવળજ્ઞાનાદિ ગુણે જેવા તીર્થકરમાં છે તેવા મારામાં છે. શ્રી તીર્થકરોને પોતાના હૃદયમાં દયેયરૂપ ધારણ કરવાથી પિતાનામા પરમાત્મપણું પ્રગટે છે. પરમાત્માઓનું ધ્યાન એ ખરેખર પિતાનું પરમાત્મપણું પ્રગટાવે છે. તીર્થકર પરમાત્માઓના ગુણેની મન વચન અને કાયાવડે સ્તુતિ કરવી જોઈએ. તીર્થકરેને પરિપૂર્ણ ન અને નિક્ષેપાપૂર્વક ઓળખવા. તીર્થકરને સમભાવમાં રહીને દેખવા અને તેમનામાં પ્રગટેલી પૂર્ણ સમતા તરફ લક્ષ રાખવું એજ પરમાત્માના પગલે ચાલવાનું કૃત્ય અવધવું નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાએ ચોવીશ તીર્થંકરનું વરૂપ વિચારવું. સર્વ પ્રકારના નિક્ષેપાઓથી તીર્થકરેનું સાપેક્ષ વરૂપ સમજાય છે માટે કોઈ નિપાના ખંડન તરફ દષ્ટિ ન દેવી પણ દરેક નિક્ષેપથી તીર્થકરોના સ્વરૂપને જાણ તીર્થકની હદયમાં ઉપાદેય દૃષ્ટિ રાખીને સ્તુતિ કરવી. ભાવનિક્ષેપાએ ગુણ પ્રકટાવવા માટે નામાદિ ત્રણ નિક્ષેપની આવશ્યકતા સિદ્ધ કરે છે. તીર્થકરોની વાસ્તવિક સ્તુતિ કરવાને પ્રથમ સામાયિકમાં પરિણામ પામેલો મનુષ્ય અધિકારી ગણાય છે. શ્રી તીર્થકરેના દરેક ગુણને વિચાર કરે અને પછી તે ગુણ પિતાનામા પ્રગટાવવા શ્રી તીર્થકરના ગુણની સાથે એક ચિત્તથી લયલીન થઈ જવુ. આવી રીતે અભ્યાસ કરવાથી કાળે કાળે તીર્થ - કના ગુણેની પેઠે પિતાના આત્મામાં સત્તામાં રહેલા ગુણે આવિભાવરૂપ થાય છે. તીર્થકોની સ્તુતિ કરીને તીર્થકરે જેવા ગુણે પ્રગટાવવા લક્ષ્ય રાખવું. વાસનાઓ-સ્થાથી અને અનેક દુનિયાના પદાર્થોની આશાઓને પરિપૂર્ણ કરવા તીર્થકરોની સ્તુતિ-પ્રાર્થના કરવામાં આવે છે ત્યાં સુધી તીર્થકરને પરિપૂર્ણ સ્વરૂપે જાણવામાં આવ્યા નથી. શ્રી તીર્થકરાની પાસે પોગલિક પદાર્થોની ભિક્ષા માગનાર પિતાની અજ્ઞતા પ્રગટ કરે છે અને તે નાઈ કરાના ગુણે તરફ લક્ષ્ય રાખી શકતું નથી. અનેક પ્રકારના દુખે પડતાં છતાં અને અનેક પ્રકારના પદાર્થોની જરૂર હોય તે પણ તે વસ્તુઓની માગણી કદિ પ્રભુની મૂતિ સામે ઉભા રહીને કરવી નહિ. કર્મના શુભાશુભ ફલેમા રામભાવી બનીને તીર્થકરનું અવલંબન કરીને પિતાનામાં તીર્થકરવાનું પ્રકટાવવાનું છે. એવીશ તીર્થ કરેના નામપૂર્વક
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy