________________
શ્રીમાન્ શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈ (કપડવંજવાળા)ના પરિચય,
“જે મનુષ્ય સ્વાધિકારે, ધર્મનીતિ અને ન્યાયપૂર્વક, સ્વાશ્રય અડગ આત્મખલ અને સ્વપુરુષાથી આગળ વધતાં સ્વધ્યેયને પહોંચે છે તે વિશ્વમાં ધન્ય છે.” —આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી.
ht
મહાગુજરાતના કપડવજ નગરમાં પિતા ડાહ્યાભાઈ તથા માતા પરશનમેનના
આંગણે સને ૧૯૦૧ના જુન માસમા એમને જન્મ થયા. સુખી માતાપિતાની છાયામા સાત ચાપડી પૂર્ણ કરી, પૂર્વ
જન્મના સસ્કારાથી
ગણુિ ત—આકડા ગ ણુતરી તથા યાંત્રિક ખાખતની મગજશક્તિમા તેઓ ખૂબ એક્કા બન્યા.
આર્થિક અગર
અન્ય મદદની અપેક્ષા
વિના જ અડગ શ્રદ્ધા
અને સ્વાશ્રયથી આ
ગળ વધ્યા અને આ
જની ઉન્નત કક્ષાને
પામ્યા છે.
વ્યાપાર ખેડવાનુ ૧૭ વર્ષની વયે શરૂ કર્યું”. ભાગીદારીમાં કા
પડના ધધે આર ભી