________________
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જ્ઞાનીની કરણ,
(૭૯ )
ર્તવવામાં યદિ મંદતા સેવાશે તે ધર્મિમનુષ્યોને વર્તમાનજમાનામાં અધર્મિના હાથે પરાજય થતાં સર્વ બાબતમાં અધર્મિચાનું પ્રાબલ્ય વધશે અને તેથી પરંપરાએ પૂર્વજોએ જે ધાર્મિકોન્નતિ, અને ધર્મસ્વાતંત્ર્યાદિગુણે વારસામાં સેપ્યા છે તેને નાશ થવામાં પિતે નિમિત્તભૂત થતા ભવિષ્યની પ્રજાને શાપ ધર્મનાશકત્વ અને તીર્થનાશપાય વગેરેના ભક્તા થવું પડશે. અનુભવજ્ઞાને વિવેક કરીને આત્મજ્ઞાની સાત્વિક મનુષ્ય આવશ્યક છે જે ધર્મકૃત્યો કરવાનાં છે અને જેના ન કરવાથી ધર્મની પ્રગતિમાં વિક્ષેપ ઉદ્દભવવાને સંભવ રહે છે તે તે કાર્યોને અવશ્ય કરે છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે આવશ્યક ધર્મકાર્યોના અનેક ભેદ પડે છે. ધર્મનાં સર્વકાને આવશ્યક કાર્ય તરીકે સંબોધી શકાય તથાપિ તે સર્વ કાર્યો કરતા વર્તમાનમાં જેની પ્રથમ આવશ્યક્તા સિદ્ધ કરે છે તે મુખ્યતાએ ધાર્મિક આવશ્યકકામા ગણી શકાય છે. અધ્યાત્મજ્ઞાની સર્વ બાહા પદાર્થો પર અહંમમત્વત્યાગથી વિજય મેળવવા શક્તિમાન થાય છે; અતએવ વિશ્વમા આત્મજ્ઞાની કદાપિ અન્ય મનુષ્યથી વ્યાવહારિક તથા ધાર્મિક એ બેમાથી કઈ પણ બાબતમા હાર પામતે નથી. કહ્યું છે કે –
અધ્યાત્મ. ૧
સદણામશન લેગ ધરે વ્યવહાર, પામે નહીં કદિ હાર અધ્યાત્મ. વિશાલ દષ્ટિ રાખતો રે, ગંભીર મનનો ઉદાર, અનુભવ પામે આત્મરે, ડરે નહીં સંસાર, આત્મશુદ્ધ પર્યાયમારે, રાખે નિજ ઉપયોગ,
વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નિજ ગુણ ભેગ. અધ્યાત્મ. ૨ લેપ વિના કરણી કરે રે, અધિકારે નિજ સર્વ, સૌમાં રહે સૌથી સદારે, ત્યારે ધરે નહિ ગર્વ. અધ્યાત્મ ૩ બંધાતાં રૂઢિ બંધનેર, નહિ અન્તરમાં બન્ધ રૂઢીબંધનવ્યવહારમાં, વર્તે થઈ નહી અધ. અધ્યાત્મ ૪ નિરહંવૃત્તિમય બનીરે, પાળે બાહ્યાચાર; અન્તર્ નિજ ગુણ લક્ષ્યમારે, જલપંકજવસાર અધ્યાત્મ. ૫ શાતા અશાતા વેદનીરે, ભેગે નહીં મુંઝાય, સહજશુદ્ધનિજધર્મમારે, પૂર્ણ રમણતા પાય. અધ્યાત્મ ૬ કુશલ સહુ વ્યવહારમારે, ઠ કદિ ન ગાય; બુદ્ધિસાગર જ્ઞાનીનીરે, કર્તવ્ય કરણ સદાય. અધ્યાત્મ ૭