SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ છે | | V / ક્રિયા કરવાની આવશ્યક્તા. રહી શક્તો નથી. જે જે પ્રકારની ક્રિયા કરવાની આવશ્યક્તા જે કાલમા જીવને હોય છે તે કુદરતના નિયમ પ્રમાણે થયા વિના રહેતી નથી. માતાના ઉદરમાંથી તુરત જન્મેલું બાલક પિતાની માતાના સ્તનને તુર્ત ધાવવાની ક્રિયા કરે છે અને તેના શરીરના અંગો ઉદરમાં પ્રવેશેલા દુધન ભિન્ન ભિન્ન સ્વરૂપ કરવાને સ્વસવ ક્રિયા કરવામાં પ્રત્યેક અવયવો એક ક્ષણ માત્ર પણું વિશ્રાતિ લેતાં નથી. શરીરમાં રહેલા સર્વ અવયવે સ્વસ્વ ક્રિયા કરવામાં સદા તત્પર રહે છે. હસ્ત હસ્તનું કાર્ય કરે છે, ફેફસા પિતાનું કાર્ય સદા કરે છે, નાડીઓ સ્વકાર્યમા મહાનદીઓની ગતિ પ્રમાણે વહ્યા કરે છે અને તેથી તેઓ જીવી શકે છે, ઈત્યાદિ અનેક પ્રત્યક્ષ દષ્ટાન્ત જ્યાં ત્યાં સર્વત્ર અવલોકી શકાય છે. જેને નિષ્ક્રિય જેવી અવસ્થાવાળા પદાર્થો લેખીએ છીએ તેવા પદાર્થોમા પણ સૂકમ દૃષ્ટિથી અવલોકવામાં આવે તે કોઈ પણ જાતની તેઓમાં ક્રિયા પ્રવત્ય કરે છે એમ અવબોધાશે જ. જીવમાં અને અજીવમાં સક્રિયત્ન ધર્મ રહ્યો છે અને તેથી જીવાદિ પદાર્થો સ્વસ્વ ધર્મની ક્રિયાઓ સમયે સમયે કર્યા કરે છે. કોઈપણ મનુષ્ય કોઈપણ પ્રકારની ક્રિયા વિના રહી શક્ત નથી; અએવ જ્ઞાનયોગ દ્વારા વસ્તુઓનું સ્વરૂપ અધ્યા પશ્ચાત્ પણ સ્વબાહ્ય જીવન અને સ્વઆન્તર જીવનનનું અસ્તિત્વ વૃદ્ધિ અને તેની સંરક્ષાર્થે કિયાગ કરવાની તે ખાસ જરૂર રહે છે એમ પ્રત્યેક મનુષ્યને અનુભવપૂર્વક અવાધાયા વિના તે નહિ રહે સ્વજીવનબલની રક્ષા કરવા માટે ક્રિયાની આવશ્યક્તા સિદ્ધ કરે છે જે જે ક્રિયાઓ જે જે જીવોને કરવી પડે છે અને તે તે કિયાએ કર્યા વિના બાહ્ય તથા અન્તરથી તે તે ક્રિયાઓ કર્યા વિના બાહાત તથા અન્તરથી તે સ્વજીવનને સંરક્ષી શક્તા નથી, અવશ્ય તે તે ક્રિયાઓ સ્વધર્મયુક્તભાવથી કરવી પડે છે. અતએ તે તે ક્રિયાઓને આવશ્યક ક્રિયાઓ અથવા આવશ્યક કર્મચાગ એ નામથી સંબોધવામાં આવે છે. જે જે દેશના મનુષ્યો આવશ્યક ક્રિયાઓને કરવામાં સ્વફરજ માનીને પ્રવૃત્તિ કરે છે તેઓ કદાપિ વિશ્વમાં બાહ્ય જીવને અને આન્તરજીવને પરતંત્ર બનતા નથી અને તેઓ બાહો સામ્રા સ્વાતંત્ર્ય અને આન્તરસામ્રાજ્ય સ્વાત ચને સંરક્ષી શકે છે. ક્રિયાગ યાને કર્મવેગને પ્રવૃત્તિયેગ કથવામા આવે છે અને દેશકાલાનુસાર અભિનવ રૂપમા પ્રત્યેક જીવની આગળ ઉપસ્થિત થાય છે. તેની જે અવગણના કરીને સ્વાધિકાર કર્મ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે તે વિશ્વમા ધર્મની અને કર્મની સર્વ સત્તાઓથી ભ્રષ્ટ થઈને સ્વસ બધી જેને પણ ભ્રષ્ટ કરે છે. જે દેશના મનુષ્ય કર્મયોગમા સદા પ્રવૃત્ત રહે છે અને પ્રમાદેને પરિહરી પ્રવર્તે છે તે દેશસ્થ મનુષ્ય અન્ય દેશીય મનુષ્યોને પરત ત્ર બનાવે છે અને સ્વકીય સવાતંત્ર્યની પ્રગતિથી આન્તરે તથા બાહાજીવને તેઓ જીવી શકે છે. જે જીવ કિયાગનું કુદરતી જીવન પરિપૂર્ણ અવધે છે તે કદાપિ વક્તવ્યરૂપ કિયાગથી બ્રણ થતું નથી. કિયા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy