________________
વિશ્વને સંદેશે.
પ્રભુ મહાવીરને સંદેશો, સાભળી નિજ નેહીને કહેશે .
જેવું કરશે તેહવું લેશે, ચિદાનંદ ભાવમાં લેક રહેશે. વિશ્વલેકે હળીમળી ચાલે, એકબીજાના હસ્તને ઝાલે નિજ આત્મસમા સહુ ભાળે...ચિદાનંદ૦ ૧ શુદ્ધ પ્રેમને જ્ઞાનથી ચડતી, મોહ અજ્ઞાનથી છે જ પડતી; ધર્મકર્મથી વેળા વળતી.ચિદાનંદ ૨ - આત્મશુદ્ધિ ખરી નિયુક્તિ, તેનું કારણ ભક્તિને નીતિ તિરભાવી પ્રકટ કરી શક્તિ...ચિદાનંદ૦ ૩ મિક્ષપ્રાપ્તિના હેતુ કરડે, મિથ્યા આગ્રહબુદ્ધિને છેડે, યોગ્ય લાગે તેમ મન જે...ચિદાનંદ૦ ૪ ઊંચ નીચને ભેદ ન રાખે, સમભાવે ખરું સુખ ચાખે; મુખથી સત્ય વચને ભાખે...ચિદાનંદ ૫
વ્યભિચાર તજે દુખકારી, ચેરી જૂઠું તજે નરનારી, ત્યજે ધૂર્ત જનની યારી ચિદાનંદ. ૬ દાન આપે સુપાત્રે વિવેકે, રહો ન્યાયપણાની ટેકે, ગુણ પ્રગટ્યા સલજગ કે ચિદાનંદ ૭ સહુ ધર્મ વિષે સમભાવે, રહે મુક્તિ જ તેથી થાવે, સમભાવે સક્લ ગુણ આવે...ચિદાનંદ૦ ૮ ક્રોધ માનને પટે અશાન્તિ, લોભથી નહીં આત્મત્કાન્તિ; મન માય થકી ટેળે બ્રાન્તિ ચિદાનંદ ૯ મોહ ટળતા ખરૂં સુખ ભાસે, શુદ્ધ આતમરૂપ પ્રકાશે અષ્ટસિદ્ધિ રહે નિત્ય પાસે...ચિદાનંદ૦૧૦ દેશ વર્ણના ભેદે ન લડશે, ધર્મભેદે ન લેકે વઢશે, ત્યારે ઉન્નતિ શિખરે ચઢશે....ચિદાનંદ૦૧૧ જડરાજ્યથી શાતિનમળશે, આત્મરાજ્યથી દુખે ટળશે પ્રભુરાજ્યમાં આતમભળશે...ચિદાનંદ૦૧૨ યથાશક્તિ કરે ઉપકારે, સ્વાર્પણ લેશ ન હારે, રહાય આપીને લેકે તારે...ચિદાનંદ૦૧૩ દુખી લેકના દુખ નિવારે, સત્યમા પક્ષપાત ન ધારે લોકના દાસભાવ નિવારે ચિદાનંદ૦૧૪ રહે સુખીઆ જગત સહ દેશે, એવા ધરશે સત્ય ઉદેશે, ટાળે પડિયા પરસ્પર લેશે...ચિદાનંદ૦૧૫ ખૂનામરકી કરે નહીં ક્યારેક ધર્મકર્મ કરે સ્વાધિકારે ચઢે ધમીજનેની વહારે ચિદાનંદ૦૧૬ ભૂખ્યાને ભોજન આપો, દયાભાવથી વિશ્વમાં વ્યાપે મત દેહનાં ટાળે પાપ.ચિદાનંદ૦૧૭ જૈનધર્મ એ વિશ્વના માટે, કચ્ચે પાળે વળે શિવ વાટે બુદ્ધિસાગર સુખ શીર સાટે...ચિદાનંદ૦૧૮