________________
ເ ະ ໂ
Inl
અથ તૃતીય વ્યાખ્યાનમૂ
ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી પાચમે સ્વપ્ને આકાશથી નીચે ઉતરતી એવી પુષ્પોની માળાને દેખે છે તે માળા કેવી છે?... પવૃક્ષના તાજા અને રસ સહિત પુષ્પોની જે માળાએ, તે માળા વડે વ્યાપ્ત હોવાથી રમણીય છે. વળી તે પુષ્પમાળા કેવી છે? ચપાના પુષ્પ, અશોકના પુષ્પ, પુન્નાગના પુષ્પ, નાગકેસરના પુષ્પ, પ્રિય ગુના પુષ્પ, શિરીષસરસડાના પુષ્પ, મોગરાના પુષ્પ, મલ્લિકા કેલડીના પુષ્પ, જાઈના પુષ્પ જુના પુષ્પ, અ કાલના પુષ્પ, કાજના પુષ્પ, કેરિટના પુષ્પ, ડમરાના પાન, નવમાલિકા વેલડીના પુષ્પ, ખકુલના પુષ્પ, તિલકના પુષ્પ, વાસ તિકા વેલડીના પુષ્પ, સૂવિકાસી કમળના પુષ્પ, ચન્દ્ર વિકાશી કમળના પુષ્પ, ગુલાબના પુષ્પ, મચકુદના પુષ્પ, અને આખાની મજરી ઉપર બતાવેલા પુષ્પો અને મજરીની સુગ ધવાળી માળા છે વળી તે માળા કેવી છે?– અનુપમ અને મનેહર યુગ ધ વડે દસે દિશાઓને સુગ ધયુક્ત કરતી, વળી તે માળા કેવી છે ?- સર્વ ઋતુના સુગ ધી પુષ્પોની માળા વડે સફેદ છે, વળી દેદીપ્યમાન રમણીય લાલપીળા, વિગેરે ભિન્ન ભિન્ન રંગના પુષ્પોની વચ્ચે વચ્ચે ગુથણી કરી હોવાથી જાણે ચિતરેલી હાયની । એવી આશ્ચયકારી ભાસે છે. અર્થાત્ તે માળામા સફેદ વણુ અધિક છે, અને દર્
॥ ૮૧ n