________________
દ્વિતીય
જ
વ્યાખ્યાન
–
છે ૭૬ . ||
કહપસૂત્ર ન ઉત્કૃષ્ટ શોભાસમુહની પ્રેરણા વડે જ જાણે ઊચી થયેલી હાયની ! એવી, દીતિવાળી, દેખાવડી, અને ભાષાંતર || રમણીય ખુધ વાળી, સૂમ નિર્મલ અને કમલ રેમોની ચીકાશયુક્ત કાતિવાળ, મજબુત, સારા બાંધાવાળુ,
માંસયુક્ત, પુષ્ટ, મનહર, અને યથાસ્થિત સર્વ અવયવાળુ છે સુદર શરીર જેનુ, એવા વૃષભને દેખે છે. વળી તે વૃષભ કે છે? મજબુત, ગોળ આકારના, અતિશય ઉત્તમ, અગાડીના ભાગમાં તેલથી ચોપડેલા, અને તીણ છે બે શીગડાં જેનાં એક કરતા રહિત, ઉપદ્રને હરનાર, બરાબર સરખા, શેભતા, અને સફેદ છે દાત જેના એ, વળી માપ વિનાના ગુણની છે પ્રાપ્તિ જેઓથી એવા જે મગલ, તે મગલને આવવાના કારણરૂપ-દ્વાર સરખો, એવા પ્રકારના વૃષભને બીજા સ્વનને વિષે દેખે છે (૨ ) . ૩૪
ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજે સ્વને સિહ દેખે છે તે સિહ કે છે ? એકઠા કરેલા મોતીના હાર, ક્ષીર સમુદ્ર, ચન્દ્રના કિરણો, પાણીના કણિયા, અને રૂપાને જે મહાપર્વત, તેઓના જે અતિશય સફેદ છે રમણીય અને દેખાવડે છે મજબુત અને મનોહર બે પજા વાળ, ગોળ આકાળે પુછ સુસ બદ્ધ
પિલાણરહિત, પ્રધાન, અને તીણ દાઢાઓ વડે શોભતા ગુખ વાળ, સસ્કાર કરેલા ઉત્તમ જાતિના કમળ જેવા * સુકુમાલ, તથા યથાસ્થિત પ્રમાણ વડે શોભતા ઉત્તમ પ્રકારના હોઠવાળ, લાલ કમળના પાડા જેવું મૃદુ અને સુકમળ લાલ તાળવાવાળ, લપલપાયમાન થતી મનહર જીભવાળ,
સુવર્ણ ગાલવાળી માટીની કુલડીમાં ગાળેલા અને કુદડી ફરતા ઉત્તમ સુવર્ણ જેવા ગોળ, તથા સ્વચ્છ * વીજળી જેવા ચકચકત અને ચપળ બે નેત્રોવાળ, વિશાળ પુષ્ટ ઉત્તમ સાથળ વાળે, પરિપૂર્ણ અને નિર્મલ
સ્ક ધ વાળ, સુકોમળ, સફેદ, બારીક, ઉત્તમ લક્ષણવાળા અને લાબા કેસરાઓના દબદબા વડે શોભતે,
| છે ૭૬
_
જ