________________
!! | દ્વિતીય
I 98ા
કલ્પસૂત્ર ન હતી, તે શવ્યાનું વર્ણન કરે છે તે તેવા પ્રકારની શય્યામાં, એટલે જેનુ વાણીથી વર્ણન થઈ શકે નહિ , ભાષાંતર || પોતાની આંખથી દેખી હોય તો જ જાણી શકાય એવી અર્વનીય, તથા અતિશય પુણ્યશાલી અને ભાગ્ય | વ્યાખ્યાન,
શાલીને યોગ્ય એવી શસ્યામાં વળી તે શય્યા કેવી છે?—શરીર પ્રમાણ દીર્ઘ ગાદલાવાળી,
જેની બન્ને બાજુએ એટલે જ્યાં મસ્તક રહે ત્યાં અને ક્યા પગ રહે ત્યા ઓશીકા રાખેલાં છે, મસ્તક અને પગને સ્થાને ઓશીકા રાખવાથી તે બને બાજ ઊચી છે, બને બાજએ ઊચી હેવાથી વચ્ચેના ભાગમાં નમેલી અને ગભીર છે, જેમ ગગાની કાઠે રહેલી રેતીમાં પગ મૂકતાં પગ ઊડે ચાલ્યા જાય છે તેમ આ શયામાં પણ પગ મૂકતા પગ ઉડે ચાલ્યા જાય એવી અતિશય કોમલ છે, તે શય્યા
ઉપર ઉત્તમ કારીગરીવાળ રેશમી ઓછાડ પાથર્યો છે, તે શા જે વખતે સૂવા-બેસવાના ઉપયોગમાં છે આવતી નથી તે વખતે રજ વિગેરેથી મેલી ન થાય માટે ઉત્તમ વસથી ઢકેલી રહે છે, વળી તે શવ્યા
ઉપર લાલ રંગની મચ્છરદાની લગાવેલી છે, તે શય્યા અતિશય મનોહર છે સસ્કારિત કરેલું ચામડુ
રૂ, બૂર નામની વનસ્પતિ, માન, અને આકડાનું રૂ, એટલી સુકોમી વસ્તુઓના જેવા કેમવ સ્પર્શ વાળી, કે સુગ ધી ઉત્તમ જાતના પુપ અને સૂર્ણ વડે કરેલા સંસ્કાર વાળી, આવા પ્રકારની શયામાં, મધ્ય
રાત્રિને વિષે કાઈક ઉ ઘતી અને કાઈક જાગતી, એટલે અલ્પનિદ્રા કરતી છતી આગળ કહેવાશે એવા સ્વરૂપના
પ્રશસ્ત યાવતુ ચૌદ મહાસ્વન દેખીને જાગી તે આ રીતે હાથી, વૃષભ, સિહ, લક્ષ્મી, પુષ્પની માળા, ચન્દ્ર, જ સૂર્ય, ધજા, કળશ, પાસવર, સમુદ્ર, દેવવિમાન અથવા ભવન રત્નને રાશિ, અને નિમ અગ્નિ ૩૨ !
છે/ 98.