________________
ભાષાંતર |
કલ્પસૂત્ર કે હરિણેગમેષ દેવે તે ગર્ભનુ એવી કુશળતાથી સ હરણ કર્યું કે જેથી પ્રભુને જરા પણ પીડા થઈ નહિ, આ દ્વિતીય અને તેથી પ્રભુએ જાણવા છતા જાણે જાણ્યું જ નહિ, જેમ કોઈ માણસના પગમાં કાટો લાગ્યો હોય, III
વ્યાખ્યાન બીજા માણસે એ કાટાને એવી કુશળતાથી કાર્યો કે જેથી તેને જરા પણ પીડા થવા દીધી નહી તે || મ વખતે તે માણસ બોલે છે કે- તે એવી રીતે કાટો કાઢે કે મને ખબર પડી નહિ છે કે અહી કાટો માં ૭ર ||
કાઢતા તે સામા માણસને જ્ઞાન તો થાય છે, છતા પીડા ન થવાથી કાટ કાઢનારીની કુશળતા જણાવવાને જાણે જાણ્યું જ ન હોય એવે વ્યવહાર થાય છે વળી સુખમશ્ન થયેલે માણસ બોલે છે કે- આજને આખો દિવસ ગયે, પરંતુ મને ખબર પણ પડી નહી, અહી પણ છે કે તે વ્યતીત થયેલા દિવસને જાણે છે, છતા અતિશય સુખ જણાવવાને આ વ્યવહાર થાય છે તેવી રીતે હરિણેગમેલી દેવે એવી કુશળતાથી ગંભનું સ હરણ કર્યું, કે જેથી પ્રભુને જરા પણ પીડા થઈ નહિ, એમ જણાવળને બહુ સ હરાઉ છુ એ પ્રમાણે છે કે પ્રભુ જાણે છે છતા જાણતા નથી એમ કહ્યું છે
જ્યારે હરિભેગમેષ દેવે ત્રિશલા માતાની કુખમા ગર્ભનું સકમણ કર્યું, ત્યારે હું સ હાર એ પ્રમાણે પ્રભુ જાણે છે જે રાત્રિમાં શ્રમણ ભગવાન મહાવીરને જાલ ઘર ગોત્રની દેવાન દા બ્રાહ્મણીની કુખમાથી વાસિક ગેત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમા તે રાત્રિમાં તે દેવાના બાઘણી શય્યાને વિશે કાઈક ઉ ઉતી અને કાઈક જાગતી, એટલે અ૫ નિદ્રા કરતી છતી આગળ કહેવાશેએવા સ્વરૂપના પ્રશસ્ત, કલ્યાણના હેતુરૂપ ઉપદ્રને હરનારા ધનના હેતુરૂપ મગલ કરનારા, અને શોભા સહિત ચૌદ મહાસ્વપ્નને ત્રિશલા ક્ષત્રિયાણી વડે હરણ કરાયેલા જોઈને જાગી તે જેવી રીતે ગજ વૃષભ વિગેરે ચોદ મહાસ્વાન હરણ કરાયેવા જોઈને જાગી
|| | કરે છે