________________
{ ૫૫ છે
બાકીના-ઉપ, બર્માપહાર, અમાવિન પર્યા, અમરેન્દ્રનું ઉચે જવું, તથા સૂર્ય ચનનું મૂવ વિમાને
ઉતરવું, એ પાંચ અકેરાં શ્રી મહાવીર સ્વામીના તીર્થમાં જાગવા વળી તે કેન્દ્ર વિચારે છે કે* સજ્ઞા વડે નીચગોત્ર નામનું જે કર્મ કેવું ? તે કહે છે- જેની સ્થિતિને ક્ષય થયો નથી જેને રસ
અનુભવ્યો નથી એટલે વેવ નથી તથા જે કર્મના પ્રદેશો જીવપ્રદેશ થકી નાશ પામ્યા નથી એવા પ્રકારના નીચગાત્ર નામના કર્મના ઉદયથી શ્રી મહાવીર તીર્થકર નીચ ગોત્રમાં બ્રાહ્મણીના કુશિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે તે નીચત્ર ભગવાને સૂવ સત્યાવીસ લાવની અપેક્ષાએ ત્રીજે ભવે બાવ્યુ હતુ તે આ પ્રમાણે
શ્રી મહાવીર સ્વામીના સત્યાવીસ ભવ– પડે ભાવમાં વીરભુને જી પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતો તે એક વખત પોતાના સ્વામીની આજ્ઞાથી કાપ્ત માટે વનમાં ગયે. બપોર અને સેવકોને ભેજન તૈયાર કર્યું, ત્યારે તેને
વિચાર થયે કે-અહો આ સમયે કોઈ અતિથિ આવી જાય તો બહુ સારુ . એમ વિચારી ચારે તરફ !દષ્ટિ ફેરવે છે, તેવામાં માથી ભૂવા પડેલા સાધુઓને જોયા. સાધુઓને જોઈ તે બહુ ખુશી થયે, અને
“અ ' હુ કે ભાગ્યશાલી કે ભજન વખતે આવા સુપાત્ર સાધુઓને મને સમાગમ થયો એમ વિચારી,
માચિત થઈ તે સાધુઓને વિપુવ રસોઈ વહોરાવી. પછી પોતે ભોજન કરી, સાધુઓ પાબે જઈ નમસ્કાર કરીને કહ્યું કે–- હે મહાત્મા ! પધારો, હું આપને રસ્તો બતાવું છું” એમ કહી સાધુઓ સાથે ચા માર્ગમાં ચાલતા સાધુઓએ તેને યેચ જાણી, એક વૃત્ર નીચે બેસી ધર્મનો ઉપદેશ આપ્યો અને તેથી સમક્તિ પામે હવે નયસાર પોતાના આત્માને ભાગ્યશાળી માનતો થકે સાધુ બને વદન કરી પોતાને ગામ
આ ઉપર