________________
નિવેદન રામ શાસનપતી શ્રી શ્રીમદ ભગવાન મહાવીર પરમાત્માના પ્રાદભાવની, તથા જનપ્રબુદ્ધતા માટે તેમના પરિક્રમણની, અવર્ણનીય સરચના શ્રી કલ્પસત્ર ચૌદ પૂર્વધર શ્રત કેવલી થી ભદ્રબાહસ્વામિએ રચેલ તે પર્યુષણક૯૫ નામના દશાશ્રુતસ્ક ધનું આઠમું અધ્યયનમાથી પિતે બનાવ્યું છે, મૂળથીજ આ રચનાની સ યોજના પ્રાકૃત અને સંસ્કૃત ભાષામા હતી, પણ તેને લોકભોગ્ય બનાવવા, તથા તેના માહય તથા મહિમાનો પ્રસાર થાય, અને સમાજની ધર્મરુચિ વિકસિત થાય એજ કારણસર પ ડિત શ્રી ખીમવિજયજી ગણિએ તેનું ગુજરાતીમાં કલ્પસવની સરચનાને લેકસહજ બનાવી
પરમ પૂજ્ય શ્રી રોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજની આજ્ઞાવત પ. પૂસાધ્વીજી પુન્યપ્રભાશ્રીજીની ઘણું સમયથી અભીપ્સા હતી કે કલ્પસત્રનું વધ-સરળ અને લોકભોગ્ય શૈલીમાં નવ્ય સંસ્કાર કરવામાં આવે આજે પૂ સાધ્વીજી મહારાજશ્રીની મનોકામનાને સાકાર કરતા આન ની અનુભૂતી કરીએ છીએ
પ્રકાશક