________________
૪૧ ||
i
||
પછી ભગવાને મેવકુમારને ગ્રહણ આવા વિગેરે સાધુને આચાર શીખવતા નિમિત્તે સ્થવિરેને સે જ હવે રાત્રિને વિષે અનુક્રમે સ થારા કરતા મેઘકુમારને સ થારે સર્વ સાધુઓને છેડે ઉપાશ્રયના બારણું
પાસે આવે ત્યાં માત્ર વગેરેને માટે જતા આવતા સાધુઓના પગની ધૂળથી તેને સથારે ભરાઈ ગયે તેથી રાતમાં ક્ષણવાર પણ નિદ્રા આવી નહિ, તેથી તે વિચાર કરવા લાગે કે–અહો ! કયા મારી સુખશપ્યા અને ક્યા આ પૃથ્વી પર આળોટવું , આવું દુ ખ મારે ક્યાં સુધી સહન કરવુ ?, માટે હું તે સગરમાં પ્રભુની રજા લઈ પાછો ઘેર જઈશ” એમ વિચાર કરી, સવાર થતા જ્યારે પ્રભુ પાસે આવ્યો ત્યારે પ્રભુને મિષ્ટ વચનથી બોલા–“હે વત્સ ! તે વિશે આવું દુર્યાન ચિતવ્યું, પણ તે વગર વિચારતુ છે, કારણ કે-આ છે નારકીના તીવ્ર દુખે અનેક સાગરેપમ સુધી ઘણી વાર સહન કર્યા, તે દુ ખ આગળ આ દુ ખ શા હિસાબમાં છે ? એવો કેણ મૂર્ખ હોય કે જે ચકવર્તીની ઋદ્ધિ મૂકી દાસપણું સ્વીકારે ? એવો કેણ હોય કે જે ચિતામણી મૂકીને પત્થર ગ્રહણ કરે ? હે મેઘ ! નારકીનાં દુખને પાર આવે છે તે મનુષ્યના દુખને પાર કેમ ન આવે ? તુચ્છ મુખને માટે ચારિત્ર રત્નને ત્યાગ કવો એ શું વીરપુરુષનું કામ છે ? મરવું બેહતર છે પણ ચારિત્રને ત્યાગ કરવો ઠીક નથી ચારિત્રનું કષ્ટ જ્ઞાન સહિત છે, માટે તે મહા ફલદાયક છે. વળી તે જ પૂર્વભવમાં ધર્મને માટે કઇટ સહન કર્યું હતુ, તે કષ્ટથી તને આટલું મળ્યું, તે તારા પૂર્વભવની વાત સાભળ–
તુ અહીંથી ત્રીજે ભવે વૈતાઢ્ય પર્વતની ભૂમિમાં છ દતશયવાળો વેત વર્ણવાળે અને એક હજાર
૪૧ !