________________
કલ્પસૂત્ર
ભાષાંતર
! ૩૮ ॥
પગમાં જાય છે ઢીચણને પૃથ્વીના
તત્વ પર
મગ કરે છે કરી આજલિ વડે એ હાથ લેડી તી કરની સન્મુખ સાત ડ પોતાના ડાળે ઢીચણ ઉયે રાખે છે. ડાખેડુ ઢીચણુ ઉચે રાખીને જમણા લગાડીને પોતાના મસ્તકને ત્રણ વાર પૃથ્વીતળે લગાડે છે, લગાડીને પછી પોતાના શરીરને જરા નમાવે છે નમાવીને - કણ અને ફેરખાથી સ્ત ભિત થયેલી પેાતાની ભુજાએને જરા વાળીને ઉ ચી કરે છે, ઉ ચી કરીને એ હાથ જોડી, સે નખ ભેગા કરી, આવત કરી, મસ્તકે અજલિ જોડીને તે સૌધર્મેન્દ્ર આ પ્રમાણે આયેા કે— ॥૧૫॥
! જઈને
અહિં તેને નમસ્કાર હો, ક રૂપી વૈરિને હશુનારા હોવાથી અહિત કહેવાય કોઈ ઠેકાણે અરહતાણ, પાડે છે, ઇન્દ્રાદ્દિકે કરેલી પુજાને જે યોગ્ય હોય તે અહત કડેવાય, તેમને નમસ્કાર હો. કાઈ ઠેકાણે ‘અરિહંતાણુ’ પાઠ છે-પ્રમુએ કર્માંરૂપી ખીજનો નાશ કરેલો છે, તેથી તેમને સ સારરૂપી ક્ષેત્રમા ઉગવુ નથી, અર્થાત્ ફરીને જન્મ લેવો નથી, તેથી તે અરુહ ત કહેવાય, તેમને નમસ્કાર હો અરિહંત કેવા છે? તે કહે છે-“જ્ઞાનાદિ ખાર અર્થાંવાળા ભગથી યુક્ત ભંગ શબ્દના ચોક અથ છે, તે આ પ્રમાણે સૂર્ય, જ્ઞાન, માહાત્મ્ય, યજ્ઞ', વૈરાગ્યપ, મુક્તિ, રૂપ, વીય', પ્રયત્ન, ઇચ્છા, લક્ષ્મી, એન્વય ૧૩, અને યોનિ૪। આ ચોઢ અમથી પડેલો અને છેલ્લો અર્થ એટલે સૂર્ય અને યોનિ એ એ અથ છોડીને બાકીના બાર અથવાળા ભગથી યુક્ત તે આવી રીતે-જ્ઞાનવાળા, માહાત્મ્યવાળા સર્પ મયૂર બિલાડા કૂતરા વિગેરે હંમેશાની શત્રુતા રાખનારા પ્રાણીએના પણ બૈરને શાન્ત કરનારા હોવાથી યશસ્વી,
X
પ્રથમ
વ્યાખ્યાન
. ૩૮ ૫