________________
કલ્પસૂત્ર
ભાષાંતર
n su
.
- અકલ્યાણ-વિપત્તિ હોય”, આહાર ન મળી શકે, રાજા સાધુના દ્વેષી હોય, રાગના ઉપદ્રવ ડાય,૪, સ્થડિલની જગ્યા ન મળેપ સ્થલિની જગ્યા જીવાતવાલી હાય, સાધુને ઉતરવાની જગ્યા જીવાતવાળી હોય, યુઆના ઉપદ્રવ હાય, અગ્નિના ઉપદ્રવ હોય, તથા જે સર્પના ઉપદ્રવ હોય°, તા ચામાસાની અદર પણ વિહાર કરવા પે. વળી કોઈ કારણ હાય તે ચામાસા ઉપરાત પણ સાધુઓએ રહેવુ ક૨ે. તે આવી રીતે વરસાદ વરસતા બધ ન રહે, અને માગ કીચડથી ચાલી શકાય તેવા ન હોય તે ઉત્તમ મુનિએ કાર્તિક સુઃ પુનમ પછી પણ રહે છે. વળી ઉપર જે અકલ્યાણ વિગેરે ઇરા દોષ કહ્યા, તે દ્વેષના અભાવ હોય, છતાં પણુ સ યમના નિર્વાહ માટે ક્ષેત્રના ગુણ જોવા. ક્ષેત્ર ત્રણ પ્રકારનુ છે—જઘન્ય ઉત્કૃષ્ઠ અને મધ્યમ, જ્યાં જિનમંદિર નજીકમાં હાય', સ્થંડિલની જગ્યા શુદ્ધ, જીવાત વિનાની અને કોઈની નજર ન પડે તેવી ડાયર સ્વાધ્યાય-ધ્યાન સુખથી થઈ શકે તેમ ન હોયૐ, અને ભિક્ષા સુલભ હાય†, આ ચાર ગુણ યુક્ત ક્ષેત્ર જઘન્ય કહેવાય. તે આવી રીતે—જ્યાં ઘણા કીચડ થતા ન હોય, ઘણા સમૂચ્છિમાં પ્રાણી ન થતા હાય સ્થ ડિલની જગ્યા નિર્દેષિ હાય, ઉપાશ્રય સ્રીસ સદિ રહિત હોય દૂધ દહી. ઘી વિગેરે ગેરસ ઘણુ મલતુ' હાયપ, લોકોના સમુદાય માટા અને ભદ્રક હોય વૈધા ભદ્રપ્રકૃતિ વાળા હોય, આષધ સુલભ હોય ગૃહસ્થાના ઘર કુટુમવાળા અને ધન ધાન્યાદિથી ભરેલા હોય, રાજા ભદ્રક હોય!”, બ્રાહ્મણ વિગેરે અન્ય મતવાળા સાધુ માનુ અપમાન ન કરતા ડાય ૧૧, ભિક્ષા સુલભ હાય' ૧૨, અને સ્વાધ્યાય ધ્યાન શુદ્ધ થઈ શકે તેમ હાય,૧૩ એ તેર ગુણવાળુક્ષેત્ર ઉત્કૃષ્ટ જાણવું. પૂર્વ કહેલા ચાર ગુણથી અધિક ગુણવાળુ અને
૨
*
F
H
પ્રથમ
વ્યાખ્યાન
u ≠u