________________
કલ્પસૂત્ર | કે, વૃક્ષો ઉખેડવામા તથા ખેતરને ખેડવામા ઘણા અને નાશ થાય છે, તેથી તમે દુર્થન કર્યું આમ પ્રથમ
ચિ તવવું સાધુને કપે નહીં. એવી રીતે ગુરુ મહારાજના કહેવાથી તેણે “મિચ્છામિ દુક્કડ” દીધું. અહી ભાષાંતર
| વ્યાખ્યાન, જડ હોવાથી તેણે એમ ન જાણ્યું કે, આવી રીતે ચિતવવું એ જીવદયા નહીં પણ જીવહિંસા છે, અને વિકી સરલતાથી પિતાનું ચિંતવેલ ગુરુ મહારાજને યથાસ્થિત કહી દીધુ.
|
૫
|
|
–
વીરપ્રભુના તીર્થના સાધુના વક અને જડપણાના બે દષ્ટાંતે નીચે મુજબ
વીરપ્રભુના તીર્થના કેટલાએક સાધુઓ નટને નાચતે જોઈને, વિલ બથી ગુરુસમીપે આવ્યા. ગુરુએ તેમને પૂછયું, અને નટ જેવાને નિષેધ કર્યો. વળી એક દિવસે નાચતી નટીને જોઈને, વિલંબથી ગુરુ સમીપે આવ્યા. ગુરુએ પૂછ્યું ત્યારે પિતાના વક સ્વભાવથી જૂઠા ઉત્તર આપવા લાગ્યા. પછી ગુરુએ ઘણુ પૂછવાથી તેઓએ સત્ય વાત કરી, ગુરુ તેમને ઠપકે દેવા લાગ્યા ત્યારે ઉલટ તેઓ ગુરૂને ઠપકે દેવા લાગ્યા કે તમેએ અમોને નટ જેવાને તે દિવસે નિષેધ કર્યો, ત્યારે જ નટ જેવાને પણ શા માટે નિષેધ કર્યો નહી ! માટે આ દેષ તમારે જ છે, અમે શું જાણુએ ” આવી રીતે વકતાથી ઉત્તર આપ્યો. એમ પહેલું દટાત જાણવું.
બીજું દષ્ટાંત એવી રીતે કે કેઈ એક વેપારીને દીકરે વિનીત વક અને જડ હતું. તેના પિતાએ ઘણી વખત શિખામણ આપી કે “મા બાપ વિગેરે વડીલના સામુ ન બેસવું. એક દિવસે બધા ઘરનાં
I) ૫
ખી