________________
કલ્પસૂત્ર છે અભાવ હોય તે દેશ ઉણ પૂર્વકેટિ સુધી એક સ્થાને રહે, અને દેષ હોય તે એક માસ પણ રહે
પ્રથમ
ભાષાંતર || || નહી ૧૧
વ્યાખ્યાન
૪
એ દસ ૩૯૫ ૪૧ભદેવ અને મહાવીર સ્વામીના સાધુઓને નિયત જાણવા અજીતનાથ વિગેરે બાવીશ | જનના સાધુઓને વત, શય્યાતર, જ્યેષ્ટ, અને કૃતિકર્મ', એ ચાર કલ્પ નિયત જાણવા. અને અચલક',
ઉદેશિક, પ્રતિકમણ, રાજપિંડ, માસ" તથા પર્યુષણા ક૫, એ છે ક૯પ અનિયત જાણવા. તે પહેલા તથા છેલ્લા તીર્થ કરના સાધુઓમાં અને બાકીના બાવીશ જીનના સાધુઓમા આ પ્રમાણે આચારને ભેદ હેવાનું કારણ જીવવિશેષ જ છે શ્રીત્રાષભદેવના તીર્થના જીવે સરસ્વભાવ અને જડ છે તેથી તેમને
ધર્મનુ જ્ઞાન લલા છે, શ્રી મહાવીર સ્વામીના તીર્થના છ વક અને જડ છે, તેથી તેમને ધર્મનુ પાળવું A દુષ્કર છે. બાવીશ જીનના તીર્થના જીવે રાલિસ્વભાવી અને પ્રારા છે, તેથી તેમને ધર્મનું જ્ઞાન અને
ધર્મનુ પાળવું એમ બન્ને સુકર-સહેલું છે. આ પ્રમાણે લેવાથી પહેલા અને છેલ્લા જનના સાધુઓને તથા બાવીશ જીનના સાધુઓના આચારના બે ભેદ થયા છે. અહી તે બાબતને દ્રષ્ટાન્ત દેખાડે છે–
પહેલા તીર્થકરના કેટલાએક મુનિઓ બહારની ભૂમિથી ગુરુ પાસે આવ્યા ગુરુએ તેમને પૂછ્યું કે -હે મુનિઓ ! આટલે બધો વખત તમે કયા રોકાયા હતા?” ત્યારે તેઓએ કહ્યું કે હે સ્વામી! અમે Aી નાચ કરતા એક નટને જોવા રોકાયા હતા. ગુરુ મહારાજે કહ્યું કે-એવી રીતે નટ જેવુ સાધુને કલ્પ નહી
ત્યારે તેઓએ કહ્યું કે બહુ સારું, અમે હવેથી નટોને ખેલ જોશું નહી” એમ કહી તે અગીકાર કરી