________________
છે
પિલા ન આરંભીને આપણે હિરણ્યથી વૃદ્ધિ પામીએ છીએ, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, યાવત્ વિદ્યમાન
એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી, અને સ્વજનોએ કરેલા ત્યારથી અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ વળી સીમાડાના રાજાઓ વશ થયા છે ૧૦૬
તેથી જ્યારે આપણા આ બાળકને જન્મ થશે ત્યારે આપણે આ બાળકનું આ ધન વિગેરેની વૃદ્ધિને અનુરૂપ ગુણોથી આવેલું, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવુ વર્ધમાન” એ પ્રમાણે નામ પાડશું. તે અમને પહેલાં ઉત્પન્ન થયેલ મને રથની સંપત્તિ આજે સફળ થઈ છે, તેથી અમારે આ કુમાર નામ વડે વર્ધમાન હો, એટલે, અમારા આ પુત્રનું નામ વર્ધમાન પાડીએ છીએ ૧૦ળા
શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રના હતા, તેમના ત્રણ નામ આ પ્રમાણે પ્રસિદ્ધ થયાં છે, તે આવી મિ. રીતે માતા પિતા સબંધી એટલે માતા પિતાએ પાડેલું વર્ધમાન એ પ્રમાણે પ્રથમ નામ? રાગ-દ્વેષ
રહિતપણને જે રાજગુણ, તે સહજ ગુણપણે તપસ્યા કરવાની શક્તિયુક્ત હોવાથી પ્રભુનું બીજું નામ “શ્રમણ પડ્યું. વીજળી પડવી વિગેરે આકસ્મિક બનાવોથી થતે જે ડર કે ભય કહેવાય, અને સિ હાદિથી થતો જે ડર તે લૌરવ કહેવાય, તે ભય-ભેરથી પણ પ્રભુ ચલાયમાન થયા નહિ, ભૂખ તરસ વિગેરે બાવીશ પ્રકારના પરીષહ, અને દેવતા સ બ ધી વિગેરે ચાર પ્રકારના ઉપસર્ગો અથવા ભેદ સહિત ગણી છે તે સોળ
પ્રકારના ઉપસર્ગો, તે પછી અને ઉપસર્ગોને ક્ષમાપૂર્વક સહન કરનારા એટલે અસમપણે નહિ , પણ જ ભરહિતપણે સહન કરનારા, ભદ્રારિ પ્રતિમાઓને અથવા એકરાત્રિકી પ્રમુખ અભિગ્રહને પાળનારા, ત્રણ
જ્ઞાન વડે શોભતા હોવાથી ધીમાન્ એટલે જ્ઞાનવાળા, અતિ અને રતિને સહન કરનારા, એટલે સુખમાં
| ૧૫ા