________________
પસૂત્ર
ભાષાંતર
॥ પા
તેણીને મક્ષીસ આપી દીધાં, તથા તેણીને દાસીપણાથી મુક્ત કરી દીધી
જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર જન્મ્યા તે રાત્રિને વિષે કુબેરની આજ્ઞાને માનનારા ઘણા તિયંગજલક દેવાએ સિદ્ધાર્થ રાજાના ભુવનમાં રૂપાની, સુવર્ણની, રત્નાની, દેવદૃષ્ટાદિ વઓની, ઘરેણાંની, નાગરવેલ પ્રમુખના પત્રોની, પુષ્પોની, લેની, શાલિ ઘઉં મગ યવ વિગેરે ધાન્યની, માળાએની કુષ્ટપુટ કપૂર ચદનાદિ સુગ ધી પદાર્થોની, સુગ ધી ચૂર્ણોની, હિંગલોક પ્રમુખ વર્ણોની વૃષ્ટિ, અને દ્રવ્યની ધારબદ્ધ વૃષ્ટિ વરસાવી ઘા
ત્યારે પછી તે સિદ્ધા ક્ષત્રિય, ભવનપતિ વાણવ્ય તર જ્યોતિષ્ઠ અને વૈમાનિક દેવાએ તીર્થંકરના જન્માભિષેકનો મહાત્સવ કર્યો છતે પ્રશાતકાળ સમયે નગરના કોટવાળાને મેલાવે છે, કાટવાળાને ખેલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું —ગાલ્લા
હું દેવાનુપ્રિયા 'તને જલદી ક્ષત્રિયકુડગામનગરમાં કેદખાનામાં રહેલા કેદીઓને છેડી મૂકે ! રાજનીતિમાં કહ્યુ છે કે યુવરાજના અભિષેક વખતે' શત્રુના દેશ પર ચડાઈ કરી વિજય મેળવ્યેા હોય ત્યારે, અને પુત્રનાં જન્મ વખતે કેદીઓને મુક્ત કરાય છે” ! આ પ્રમાળે કેટખાનાની શુદ્ધિકરીને ઘી તેલ વિગેરે રસ માપવાનાં પળીપાલાં વિગેરે માપને અને ઘઉં ચેખા વિગેરે ધાન્ય માપવાના પાલી~માળુ... વિગેરે માપને માન કહે છે, તથા ત્રાજવાથી તેાલવાના શેર વિગેરે માપને ઉન્માન કહે છે, તે માન તથા ઉન્માનના માપમાં વધારો કરો ! માન અને ઉન્માનના માપમા વધારો કરીને ક્ષત્રિયકુડપુર નગરને મહારથી તથા દરથી વાળી માટી ધૂળ વિગેરે કચરો ફેંકાવી દઈ, સુગધી પાણી છટાવી, અને છાણ વિગેરેથી લી પાવી
પંચમ વ્યાખ્યાન,
સપના