SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર | ગકર ભગવતી સુભાગા ભેગમાલિની સુવત્સા વત્સમિત્રા પુષ્પમાલા અને અનિદિતા, એ નામની આઠ | પચમ દિકુમારીઓએ અલક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને ઈશાન દિશામાં ભાષાંતર | વ્યાખ્યાન સુતિકાધર બનાવ્યુ, તથા તે સૂતિકારથી એક જન સુધી ચારે તરફ જમીનને સ વર્ત વાયુ વડે શુદ્ધ કરી છે ૮ ૧૪ના મેઘ કરા મેઘવતી સુમેધા મેધમાલિની તેયધારા વિચિત્ર વારિણા અને કાળાહિકા, એ નામની આઠ !! દિમાખીઓ ઉદ્ઘલેક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરીને સુગધી જળ તથા પુષ્પની વૃષ્ટિ કરી છે. ૧૬ નદા ઉત્તરાન દા આનંદ ન દિવર્ધના વિજયા વૈજય તી જ્ય તી અને અપરાજિતા, એ નામની આઠ દિકુમારીઓ પૂર્વદિશાના રૂચક પર્વત થકી આવીને મુખ જોવા માટે આગળ દર્પણ ધારણ કરે છે પારકા સમાહારા સુપ્રદત્તા સુપ્રબુદ્ધા ચશોધરા લક્ષ્મીવતી શેષવતી ચિત્રગુપ્તા અને વસુ ધરા, એ નામની આઠ દિકકુમારીઓ દક્ષિણદિશાના રચક પર્વત થકી આવીને સ્નાન માટે જળથી ભરેલા કળશને ધારણ કરી ગીતગાન કરે છે. ૩ર છે ઈલાદેવી સુરાદેવી પૃથ્વી પાવતી એકનાશા નવમિકા ભદ્રા અને સીતા એ નામની આઠ દિકમારીઓ પશ્ચિમદિશાના સુચક પર્વત થકી આવીને પ્રભુને તથા માતાને પવન નાખવા માટે હાથમાં આ વીંજણા લઈને ઉભી રહે છે . ૪૦ અલ બુરા મિતકેશી પુડરીકા વારુણી હાસા સર્વપ્રા શ્રી અને હું, એ નામની આડ દિકુમારીઓ
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy