________________
માં ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૪ સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૫, ચિતાની પરંપરાથી ઉત્પન્ન થયેલ સ્વમ દેખે , ll
દેવતાદિના સાનિધ્યથી સ્વપ્ન દેખે ૭, ધર્મકાર્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૮, અને s] અતિશય પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૯ એવી રીતે મનુષ્ય નવ પ્રકારે સ્વમ દેખે છે મારા
આ નવ સ્વમાઓમાં પહેલાંનાં છ પ્રકારે આવેલાં સ્વમાઓ શુ દેખે અથવા અશુભ દેખે તે સર્વ નિષ્ફળ સમજવાં, એટલે તે સ્વમાઓનું ફળ કાંઈ મળતું નથી. પણ છેલ્લા ત્રણ પ્રકારે આવેલા સ્વમ આ સાચાં સમજવા. એટલે તે શુભ અથવા અશુભ સ્વમાઓનાં શુભ અશુભ ફળ મળે છે ૩
રાત્રિના ચાર પહોરમાં દેખેલ સ્વપ્ન અનુકમે બાર છે ત્રણ અને એક મહિને ફળ આપનારું થાય !!! છે એટલે કે, પહેલે પહોરે દેખેવ સ્વપ્ન બાર મહીને, બીજે પહેરે દેખેલ સ્વપ્ન છ મહિને, ત્રીજા પહોરે દેઓલ સ્વપ્ન ત્રણ મહિને અને ચોથે પહેરે દેખેલ સ્વનિ ચોક મહિને ફળ આપનારું થાય છે
વળી રાત્રિની છેલ્લી બે ઘડીમાં દેખેલ સ્વન નિશ્ચયથી દસ દિવસમાં ફળે છે, અને સૂર્યોદય થતાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી તુરત ફળે છે
પાર પણ માળાસ્વપ્ન, એટલે ઉપરા ઉપર આવેલ સ્વન, દિવસે દેખેલ સ્વન, માનસિક ચિતા અને શારીરિક વ્યાધિથી ઉત્પન્ન થયેલું સ્વન, મલ-મૂત્રાદિની રેકાવટ કરવાથી થયેલી પીડાથી ઉત્પન્ન થયેલું # સ્વપ્ન, એ સર્વ સ્વપ્નાઓ નિરર્થક સમજવાં, એટલે એ સ્વપ્નાઓનું કાંઈફલ મળતુ નથી !”
જે મનુષ્ય ધર્મમાં આસક્ત હય, રસ–રધિરાદિ ધાતુઓ જેની સમ એટલે સરખી હોય, સ્થિર
૧૧૧૧