________________
3 નમેડહેમ્યા નમઃ ચતુર્દશપૂર્વધર–શ્રુતકેવલિ શ્રીમદ્દ-શબાહુસ્વામસમુદ્ધતમ્--
શ્રીકલ્પસૂત્રમ્
ગુર્જર ભાષાન્તર સહિતમ્
સાથે પ્રથમ વ્યાખ્યાનમ્
કેવલજ્ઞાનથી પદાર્થોને પ્રકાશ કરવામાં શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને કલ્પસૂત્રને સુંદર કાંઈક બાલાવબોધ કહીએ છીએ ૧