________________
કહે
ભાષાંતર
છે ૯૬
છે
અગર, ઉચી જાતને કિક, સેલારસ, અને બળી રહેલ દશાગદિ ધૂપ, એ બધા પદાર્થોને બહેક મારી આ વતીય રહેલે અને ચારે તરફ ફેલાઈ રહેલે જે સુગ ધ, તે વડે રમણીય, ઉત્તમ ગધવાળાં જે ઉચી જાતના | વ્યાખ્યાન, ચૂર્ણો, તેઓના સુગ ધયુક્ત, તથા સુગ ધી દ્રવ્યની બનાવેલી જે ગુટિકા, તેના સદશ અતિશય સુગધી, આવા પ્રકારની કચેરી તમે પોતે કરે તથા બીજાઓ પાસે કરાવે મારી આજ્ઞા મુજબ કચેરી તમે પોતે કરીને તથા બીજાઓ પાસે કરવી તેમાં સિહાસન સ્થાપન કરાવે સિહાસન સ્થાપન કરાવીને મારી આ આજ્ઞાને જલદી પાછી આપે, એટલે કે-મારી આજ્ઞા મુજબ કરીને પાછા આવી જલદી નિવેદન કરો પ૮
ત્યાર પછી તે કૌટુંબિક પુરુષને સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે કહ્યું છે તે કૌટુંબિક પુ હર્ષિત થયા, સ તેષ પામ્યા, યાવનું પ્રકુલિત હૃદયવાલા થઈને બે હાથ જોડી, યાવત્ દસે નખભેગા કરી, આવર્ત કી મસ્તકે અ જલિ જોડીને જે આપ સ્વામી આજ્ઞા કરે છે તે મુજબ કરશુ” એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે સ્વીકારીને સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી નીકળે છે. નીકળી ને
જ્યા બહારને સભામડપ છે ત્યા આવે છે આવીને બહારના તે સભામડપને વિશેષ પ્રકારે જલદી સુગ ધી પાણી છ ટાવી, પવિત્ર કરી, યાવત સિહાસન સ્થાપન કરે છે સિહાસન સ્થાપન કરીને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યા આવે છે. આવીને બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અ જલિ જેડીને, સિદ્ધાર્થ ક્ષત્રિયની તે પૂર્વે કહેલી આજ્ઞાને પાછી આપે છે, એટલે “આપની આજ્ઞાનુસાર અમે કામ કર્યું એ પ્રમાણે નિવેદન કરે છે . ૨૯
મ લદ્દા ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય કાલે એટલે આગામી દિવસે પ્રગટપ્રભાતવાળી રાત્રી થયે છતે, અર્થાત્ જે