________________
( ૧૮ ). અમથી પ્રભુજી, ગુણ ના ગવાયે, તેની અમુજણ થાય. એ૦૬ ખેટકપુરની, ખંતજ રાખી, માફી આપો જગરાય. એ ૦૭ જૈન હિતેચ્છુ મળી, ગુણ ગાવે, ડાહ પ્રેમે લાગે પાય.૦૮
પ. ૧૨
રાગ. કામ છે દુષ્ટ વિકારી, અહા પ્રભુ કામ છે દુષ્ટ વિકારી.” કર્મની માફી માગું, પ્રભુ મારા કર્મની માફી માગું. આંકણું. વિભવ જાતજાતિના ભેગવતાં, બાકી કાંઈ નવ રાખું; અહ૦ દિનદયાળું તું દેવ હમારે, કરગરી કહું છું સાચું. પ્રભુત્ર ૧ પેટ માટે સિા પાખંડ રચતો, તેને પાર ના તાગું, અહાન્ટ નારે ગાયા ગુણ તેના ડરથી, રત્ર દિવસ હું જાગું. પ્રભુ૦૨ રંગબેરંગી વસ્ત્રો પહેરી, ફરતાં ફરતાં હું થાકું; અહા
ખટરસ ખાનપાન ખુબ કીધાં, પસ્તાઈ ધુળ ફાકે. પ્રભુo ૩ ડાહ જન હિતેણું ગાવે, તુજ કૃપાવિન કાચું અહા સહાય કરે પ્રભુ કષ્ટ વખતે, ના કરશે કાંઇ મા કું. પ્રભુ
पद. १३
રાગ અનજારનો. કેણ માતપિતા કેણ ભાઈ, આખર કેકેનું નાહીં.
- ઊલટાવી ગાવું છે આખર કેકનું નાહીં, આખર કેકનું નાહીં; કેણ માતપીતા કેણુ ભાઈ, આખર કેકનું નાહીં. આંકણી,