________________
( ૧૮ )
સતાર, સારગી, મારચંગ, સુરપુરને, જોવાના નહીં પાર.હરખપ ઈંઈંદ્રાસન ડાઢ્યું' તેવારેને, એવા ત્રિકાળી કુમારરે; નદીવરદનભાઇ પાયે લાગીને, માને પ્રભુના ઉપકાર. હરખ૦૧૬ હાલાહાલરીયુ. પારણું ગાયુંને, લાકે માતાની સાથરે; તે પ્રભુ કાને સમજીને સધળુ, દે દરશન મહારાજ, હરખ૦૧૭ જૈનધર્મના છેલ્લા તીર્થંકર, નમીએ તને આવારરે; રિશ્મા જેવા ધર્મ ફેલાવી તે, વરતાવ્યા જયકાર. હરખ૦૧૮ તારતાર તુ ત્રાતા હુંમારાને, પ્રાણ તણા આધારરે; શ્રી જૈન હિતેચ્છુ કે'છે નમીતે, જન્મ મરણ દુ:ખ ટાળ હરખ ના માઞરે ૧૯ ચંદ્રસુરજ જેવુ તેજ કુંવરનુને, કેવળી દીનદયાળરે; સહુ નરનારી ગુણ તુજ ગાવે જે, તેની તે લેજે સભાળ
હરખ ના માએરે ૨૦
-*k) -
૫૬. ૧૧
રાગ
વિનતી. ધરો ધ્યાન; જન સહુ વિનતી ધરજો ધ્યાન” એ રાહુ, કરજો અમને સહાય, આ પ્રભુજી કો અમને સહાય.
આ જન્મમરણુ દુ:ખ જાય, આ પ્રભુજી કરજો અમને સહાય. અવતરીયા સસારમાંરે, કરતા બહુ અન્યાય, આ પ્રભુજી૧ માપિતા સુત, અધવ સઘળાં, ધરીએ ધ્યાન સદાય, આર્ ખાતા ફરતા, ધંધા કરતા, એ સહુ તારી કૃપાય, એ પ્રભુ૦૩
આ ભુંડા ફાળમાં, કાળ ના છેડે, પળમે પકડી જાય. આ૦૪ માટે સરણુ તુજ, આવી બેઠા,ગુણ ગાવા પિત્તમાય આપ