________________
આલોચના
૧૧૭ પિતાના દોષ કહેતાં કેચ અનુભવે અને કેઈકના દોષની વાત ફૂટી જવાનો સંભવ પણ રહે. માટે એક સમયે એક જ શિષ્યની આલોચના ગુરુએ પિતે એકલાએ જ પૂરી એકાગ્રતાથી સાંભળવી જોઈએ, અતિગંભીર દેની બાબતમાં આ સાવધાની રાખવી જોઈએ. સામાન્ય દોષોની. બાબતમાં પ્રસંગનુસાર અપવાદ કરી શકાય. * પિતાના દેના કથનની રીતની દષ્ટિએ આલેચનાના
બે પ્રકાર પાડવામાં આવે છે. કેટલીક વાર શિષ્યના એટલા - બધા દેષ થયા હોય કે એના સર્વ વ્રતનું ખંડન થઈ જાય. આ શિષ્ય પોતાના બધા દેશે ક્રમવાર કહેવાને બદલે સામાન્ય નિવેદન કરતાં કહે કે “હું પાપી છું, તુચ્છ છું, દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એ રત્નત્રયીની આરા-. “ધનામાં કાચે રહ્યો છું. મારે મુનિપણામાં ફરી સ્થિર થવું છે. આ રીતે કરેલી આલેચનાને “સામાન્ય આલેચના” અથવા “ઓઘ આલોચના” કહેવામાં આવે છે. જે આલેચનામાં પ્રત્યેક દેષ તેના કાળ તથા પ્રદેશની વિગત સાથે કમબદ્ધ રીતે કહેવાય એ આલેચનાને “વિશેષ આલોચના અથવા “પદવિભાગ આલેચના” કહેવામાં આવે છે.
નિશ્ચય અને વ્યવહારની દષ્ટિએ આલેચનાના બે પ્રકાર ગણાવવામાં આવ્યા છે. પિતાનાથી થયેલા સર્વ દેને સ્વીકાર કરી, એવા દોષોને સર્વથા ત્યાગ કરી, તેવા દેશે ફરીથી ન થાય તે દઢ સંકલ્પ કરો કે વ્રત ધારણ કરવું તે “નિશ્ચય અ. લેચના” છે. પિતાને જે દે થયા હોય