________________
૧૧૦
જિનતત્ત્વ
વખતે પણ પ્રચ્છન્ન રીતે, ગુરુ પણ ખરાખર સાંભળી કે સમજી ન શકે તે રીતે પેાતાના અતિચારાની આલેાચના કરે છે. આ પણ એક પ્રકારના આલેાચનાના અતિચાર છે. (૭) શબ્દાકુલ :
શબ્દાકુલ એટલે મેાટા અવાજ સાથે અથવા મેટા અવાજ વચ્ચે. કેટલીક વખત પેાતાના અતિચારાની આલેાચના કરતી વખતે સાધકના મનમાં દેખાવ કરવાની વૃત્તિ જાગે છે. પેાતે કેટલા પ્રામાણિક છે અને શુદ્ધ થવાને તત્પર છે એ ખીજાઓને મતાવવા માટે, ખધા ખરાખર સાંભળી શકે, એ રીતે જોરશેારથી ગુરુ સમક્ષ તે પોતાના દાષાની આલેચના કરે છે. પેાતાના અતિચાશ માટે લઘુતા કે લજ્જાના ભાવ જન્મવાને ખદલે પેાતાની પ્રશંસા થાય એવા ભાવ તેનામાં જન્મે છે. આત્મશુદ્ધિ માટે નહિ પણ આત્મપ્રશ'સા માટે તે આલેચના કરે છે. સાધુએ કે ગૃહસ્થે એવી રીતે આલેચના ન કરવી જોઈ એ.
સાધુઓમાં પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક આલેયણા માટા સમુદાયમાં જ્યારે લેવાની હાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ ત્યાં એક સાથે ઘણા સાધુએ પેાતપેાતાના અતિચારેની આલેાયણા માટેથી ખેલીને લેતા હાય છે. તે વખતે ત્યાં તે અવાજેની વચ્ચે પેાતાના અતિચારા વિશે અસ્પષ્ટ રીતે મેલીને આલેાયણા લઈ લેવી એ શબ્દાકુલ પ્રકારના દોષ છે.