________________
આલોચના
૧૦૫ કાતા હોય છે. ક્યારેક તેમને પિતાના અનુયાયીઓનું બળ - ઓછું થવાનો ભય પણ રહે છે. જેમણે વ્રત અંગીકાર કર્યા હોય એવા સાધુમહાત્માઓ પણ ક્યારેક પોતાના ત્રિતભંગની કબૂલાત કરવા વિશે વિમાસણમાં પડી જાય
છે. બીજી બાજુ પેાતાના નાના કે મેટા એવા તમામ દેષને દંભ કે અભિમાન વિના, હદયની સરળતા અને નિર્મળતાથી સ્વીકાર કરનાર મહાપુરુષનાં ઉદાહરણે પણ ઓછાં નથી. એવા સાધુમહાત્માઓ ચારિત્ર્યધર્મની આરાધનામાં પોતાનાથી થતી તમામ ક્ષતિઓનો તરત સ્વીકાર કરી લે છે અને ચિત્તશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ કરે છે. આલેચના દ્વારા જીવ માયારહિત થઈ ઋજુભાવ ધારણ
જ્યારે વ્યક્તિમાં પિતાના દેને એકરાર કરવાનું નૈતિક બળ થોડું ઓછું હોય છે અને બીજી બાજુ એકરાર કર્યા વગર છૂટકો નથી હતા ત્યારે એકરારને કારણે પરિણમતી પરિસ્થિતિમાંથી જેટલા બચી શકાય તેટલા બચી જવાની વૃત્તિ તેમનામાં રહે છે. ત્યારે તેવી વ્યક્તિ પોતાના કેટલાક દેનો સ્વીકાર કરે છે અને કેટલાક દે છુપાવે છે. એ સ્વીકાર કરતી વખતે પણ તેમનું ચિત્ત કઈક તર્ક અને કંઈક યુક્તિથી સ્વબચાવ કરવા તરફ રહે છે. - કેટલાક સાધુઓમાં પણ ક્યારેક આવી વૃત્તિ જેવા મળે છે. આપણું શાસ્ત્રકારોએ એવા સાધુઓની મનોવૃત્તિઓને સૂકમ અવલોકન કરીને દોષશુદ્ધિ માટે આલોયણું