________________
El આલેચના
, “આલોચના” અને “અતિચાર” એ બંને જૈન ધર્મના પારિભાષિક શબ્દ છે. આલોચના (અથવા પ્રાકૃત શબ્દ “આલેયણા”)નો સાદો અર્થ છે અવલોકન, નિરીક્ષણ, વિવેચન. પોતાના છૂ લ કે સૂક્ષમ નું ઝીણવટપૂર્વક અવલોકન કરવું અને ગુરુમહારાજ સમક્ષ તેને સ્વીકાર કરવો એ માટે જૈન પારિભાષિક શબ્દ છે “આલેચના” અથવા “આલયણ”. “આલેયણ કરવી” અથવા “આલેયણ લેવી” એ રૂઢપ્રયાગ વપરાય છે.
ભગવતીસૂત્રની ટીકામાં “આલોચનાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે –
आ अभिविधिना सकलदोषाणां लोचना-गुरुपुरतः प्रकाशना आलोचना । - પાપનો અથવા કેઈ દેષનો ચિત્તમાં વિચાર ક્રે
ત્યારથી શરૂ કરીને તેવું પાપકાર્ય થઈ જાય ત્યાં સુધીની સૂક્ષમ અને સ્થૂળ ક્રિયાના ચાર તબક્કા જૈન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યા છેઃ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આમાં અતિચાર ન કરવા ઉપર જૈન ધર્મ માં બહુ ભાર મૂકવામાં આવ્યા છે કે જેથી અનાચરમાંથી બચી શકાય.
માણસે રેજેરોજ સવાર-સાંજ પિતાનાં પાપની અને ખાસ તો અતિચારેની આલોચના કરવાની હોય છે. ગુરુ,